ફિરોઝ ગાંધી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૨૨:
 
== પ્રારંભિક જીવન ==
ફિરોઝ ગાંધીનો જન્મ એક [[પારસી]] કુટુંબમાં થયો હતો. જન્મે તેમનું નામ ફિરોઝ જહાંગીર ગાંધી<ref name="Guha" /> હતું. તેમનો જન્મ મુંબઈની ફોર્ટ ખાએ આવેલી તેહમલજી નરીમન હોસ્પિટલમાં થયો હતો. તેમના માતા પિતા- ફરદૂન જહાંગીર ગાંધી અને માતા રતિમાઈ (લગ્ન પહેલા રતિમાઈ કોમિશરિયત), મુંબઈના ખેતવાડીએ મહોલ્લામાં નાટકવાલા ભવનમાં રહેતા હતા.<ref name="Bhushan2008">{{cite book|url=https://books.google.com/books?id=XP37QveRKL4C&pg=PA8|title=Feroze Gandhi|author=[[Shashi Bhushan]]|publisher=Frank Bros. & Co.|year=2008|isbn=978-81-8409-494-7|page=8}}</ref> તેમના પિતા ''કિલ્ક નિસ્કન કંપની'' માં મરીન ઈજનેર હતા અને આગળ જતા તેઓ વૉરંટ ઈજનેર બન્યા હતા.<ref>{{cite book|title=Indira: The life of Indira Nehru Gandhi|author=Frank, Katherine|publisher=Houghton Mifflin Co.|year=2002|isbn=0-395-73097-X|page=93|quote=[He was] the youngest child of a marine engineer named Jehangir Faredoon Gandhi and his wife Rattimai.}}</ref> તેમના માતા પિતાના પાંચ બાળકોમાં ફિરોઝ સૌથી નાના સંતાન હતા. તેમના બે ભાઈઓના નામ દોરાબ અબે ફરીદુન હતા,<ref>{{cite web|url=http://www.indianexpress.com/oldStory/82389/|title=Sonia assures help for father-in-law’s grave|date=21 November 2005|publisher=Indian Express|archive-url=https://archive.is/20120908073054/http://www.indianexpress.com/oldStory/82389/|archive-date=8 September 2012|url-status=dead|accessdateaccess-date=29 November 2012}}</ref><ref>{{cite web|url=http://www.indianexpress.com/oldStory/78998/|title=This Mrs Gandhi only wants her pension|date=28 September 2005|publisher=Indian Express|archive-url=https://archive.is/20130126040941/http://www.indianexpress.com/oldStory/78998/|archive-date=26 January 2013|url-status=dead|accessdateaccess-date=29 November 2012}}</ref> અને તેમની બે બહેનોના નામ તેહમીના કેરશાસ્પ અને અલુ અલુ દસ્તુર હતા. તેમનું મૂળવતન [[ભરૂચ]] હતું, ત્યાંથી હિજરત કરી તેઓ [[મુંબઈ]]<nowiki/>માં સ્થાયી થયા હતા. આજે પણ ભરૂચના કોટપરીવાડમાં તેમના દાદાનું ઘર હયાત છે.<ref>{{cite book|url=https://books.google.com/books?id=2hNuAAAAMAAJ|title=Rajiv Gandhi, the end of a dream|author=[[Minhaz Merchant]]|publisher=Viking|year=1991}}</ref>
 
૧૯૨૦ની શરૂઆતમાં તેમના પિતાનું અવસાન થતા ફિરોઝ અને તેમની માતા [[અલ્હાબાદ]]માં તેમના અપરિણિત માસી, શિરિન કોમિશરિયત સાથે રહેવા આવ્યા. શિરિન કોમિશરિયત શહેરની લેડી દફરીન હોસ્પિટલમાં સર્જન હતા. (ચરિત્ર લેખક કેથેરીન ફ્રૅંકના મતે ફિરોઝ શિરિન કમિશિરિયતનો પુત્ર હતો.<ref name="Frank">{{cite book|title=Indira: The Life of Indira Nehru Gandhi|last=Frank|first=Katherine|publisher=Houghton Mifflin Harcourt|year=2010|isbn=978-0395730973|page=93|quote=Why, then, did she take full responsibility of her young nephew? Possibly because Feroze was actually her own child|authorlink=Katherine Frank}}</ref>) તેમણે વિદ્યા મંદિર હાઈ સ્કુલમાં શાલેય અભ્યાસ કર્યો અને બ્રિટિશ સ્ટાફ ધરાવતી દેવિંગ ક્રિશ્ચિયન કૉલેજમાંથી સ્નાતકની પદવી મેળવી.<ref name="fare1">{{cite book|title=Indira: The life of Indira Nehru Gandhi|author=Frank, Katherine|publisher=Houghton Mifflin Co.|year=2002|isbn=0-395-73097-X|page=94|quote=Feroze was a student at Bidya Mandir High School and Ewing Christian College.}}</ref>
લીટી ૩૧:
</ref>{{Efn|એટલે, તેઓ મહાત્મા ગાંધી સાથે કોઇ સંબંધ ધરાવતા નહોતા.<ref>Lyon, Peter (2008) ''[https://books.google.co.in/books?id=vLwOck15eboC&pg=PA64 Conflict Between India and Pakistan: An Encyclopedia]''. Santa Barbara: ABC-CLIO. p. 64. {{ISBN|978-1576077122}}. "Feroze Gandhi was no relation of Mahatma Gandhi."</ref>}} ઈ. સ. ૧૯૩૦માં અલ્હાબાદ જિલ્લા કોંગ્રેસ કમિટિના પ્રમુખ [[લાલ બહાદુર શાસ્ત્રી]] (ભારતના બીજા વડા પ્રધાન) સાથે તેમણે ૧૯ મહિના સુધી ફૈઝાબાદમાં કારાવાસ ભોગવ્યો. જેલમાંથી છૂટી તેઓ નેહરુ સાથે સંયુક્ત પ્રાંત (હાલનું ઉત્તર પ્રદેશ)ની ''ના-કર''ની ચળવળમાં જોડાયા જેમાં તેમને ૧૯૩૨ અને ૧૯૩૩માં એમ બે વખત જેલ જવું પડ્યું.
 
ફિરોઝે સૌ પ્રથમ વખત ૧૯૩૩માં ઈંદિરા સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો, પણ ઈંદિરા અને તેમની માતાએ ઈંદિરાની અલ્પ વયનું (૧૬ વર્ષ) કારણ બતાવી તે પ્રસ્તાવ નકાર્યો હતો.<ref>{{cite book|title=Indira: The life of Indira Nehru Gandhi|author=Frank, Katherine|publisher=Houghton Mifflin Co.|year=2002|isbn=0-395-73097-X|page=81}}</ref> આગળના કાળમાં તેઓ નેહરુ પરિવારની ખાસ કરીને કમલા નેહરુની વધુ નજીક આવ્યા. ઈ.સ. ૧૯૩૪માં ક્ષયના ઈલાજ માટે કમલા નેહરુ ભોવાલીની ટી. બી. સેનેટોરિયમમાં ગયા હતા, ત્યારે ફિરોઝ તેમની સાથે હતા. ત્યાર બાદ ૧૯૩૫માં કમલા નેહરુની તબિયત વધુ ખરાબ થતા ફિરોઝે તેમની યુરોપની યાત્રા માટેની તૈયારીઓ કરવામાં સહાય કરી હતી અને ત્યાર બાદ તેઓ બેડેનવીલર અને લૉસેનીની સેનિટોરિયમમાં તેમને મળવા પણ ગયા હતા. ૨૮ ફેબ્રુઆરી ૧૯૩૬માં લૉસેનીની સેનિટોરિયમમાં જ્યારે કમલા નેહરુનું અવસાન થયું ત્યારે તેઓ તેમની પાસે હતા.<ref name="fare2">{{cite book|title=Indira: The life of Indira Nehru Gandhi|author=Frank, Katherine|publisher=Houghton Mifflin Co.|year=2002|isbn=0-395-73097-X|pages=92,99,110-111,113}}</ref> ત્યાર પછીના વર્ષોમાં ઈંદિરા અને ફિરોઝ ઈંગ્લેંડમાં સાથે હતી અને તેઓ એક બીજાની વધુ નજીક આવ્યા. ૧૯૪૨માં તેમને હિંદુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા. <ref name="new">{{cite news|url=https://www.nytimes.com/1984/05/02/world/around-the-world-mrs-gandhi-not-hindu-daughter-in-law-says.html|title=Mrs. Gandhi Not Hindu, Daughter-in-Law Says|date=2 May 1984|publisher=New York Times|accessdateaccess-date=29 March 2009}}</ref><ref>{{cite web|url=http://www.outlookindia.com/article.aspx?211281|title=The wonder of Indira|publisher=outlook}}</ref>
 
[[ચિત્ર:Feroze_and_Indira_Gandhi.JPG|thumb|181x181px|ફિરોઝ અને ઈંદિરા ગાંધીની તસવીર ]]