રાણકી વાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 103.234.162.219 (talk) દ્વારા કરેલ ફેરફારોને Matttest દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૧૫:
== ઇતિહાસ ==
[[File:Rani-ki-Vav.jpg|thumb|વિશ્વ વિરાસત તકતી]]
અણહિલવાડ પાટણના [[સોલંકી વંશ]]ના સ્થાપક [[મૂળરાજ સોલંકી]]ના પુત્ર [[ભીમદેવ સોલંકી|ભીમદેવ પહેલા]]ની પત્ની અને જુનાગઢ ના [[ચુડાસમા]] વંશના રાજા રા ખેંગાર ના પુત્રી રાણી ઉદયમતીએ ૧૧મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું.<ref>{{Cite web|url=http://www.siddhpur.com/gujarati/patan.php|title=રાણકી વાવ|last=|first=|date=|website=www.siddhpur.com|publisher=|accessdateaccess-date=૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭}}</ref><ref>{{Cite web|url=http://whc.unesco.org/en/list/922|title=Rani-ki-Vav (the Queen’s Stepwell) at Patan, Gujarat – UNESCO World Heritage Centre|website=whc.unesco.org|language=en|accessdateaccess-date=2015-12-05}}</ref><ref>{{Cite book|url=http://archive.org/details/in.ernet.dli.2015.325016|title=Gujaratlo Rajkiya Ane Sanskritik Itihas Granth Part-iii Itihasni Gujaratlo Rajkiya Ane Sanskritik Itihas Granth Part-iv Solanki|last=Shastri|first=Hariprasadji|date=1976|publisher=|year=|isbn=|location=|pages=136 - 237}}</ref>
 
સદીઓ અગાઉ [[સરસ્વતી નદી]]માં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.
લીટી ૨૬:
 
== નિરૂપણ ==
[[ભારતીય રિઝર્વ બેંક|ભારતીય રિઝર્વ બેંકે]] વર્ષ ૨૦૧૮માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા ૧૦૦ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે.<ref>{{Cite web|url=https://rbi.org.in/Scripts/BS_PressReleaseDisplay.aspx?prid=44533|title=RBI to Issue New Design ₹ 100 Denomination Banknote|website=rbi.org.in|language=en|accessdateaccess-date=2018-07-19}}</ref>
 
== છબીઓ ==