રોબર્ટ કોચ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું વિકિડેટા વાળું ઇન્ફોબોક્સ. |
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું. |
||
લીટી ૩:
| onlysourced = no
}}
'''રોબર્ટ કોચ''' એક જર્મન વૈજ્ઞાનિક હતા, જેમને માઇક્રોબાયોલોજી ક્ષેત્રમાં યુગપુરુષ માનવામાં આવે છે. તેમણે કોલેરા, એન્થ્રેક્સ અને [[ક્ષય રોગ|ક્ષય]] જેવા રોગો પર ઊંડો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં રોબર્ટ કોચ સાબિત કરવામાં સફળ થયા કે ઘણા રોગ સુક્ષ્મસજીવોને કારણે થાય છે. તે માટે ઈ. સ. ૧૯૦૫માં તેમને ચિકિત્સાક્ષેત્રમાં ઉમદા કાર્ય બદલ [[નોબૅલ પારિતોષિક|નોબેલ પુરસ્કાર]] એનાયત કરવામાં આવ્યો હતો.<ref>{{Cite web|url=http://nobelprize.org/nobel_prizes/medicine/laureates/1905/|title=The Nobel Prize in Physiology or Medicine 1905|publisher=Nobelprize.org|
અગિયાર ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે ગૂગલના ડૂડલ પર આ જર્મન વૈજ્ઞાનિક ડૉ. રોબર્ટ કોચને સ્થાન આપવામાં આવ્યું હતું. તેમના જન્મ દિવસના સન્માનમાં તેમનું આ ડૂડલ બનાવવામાં આવ્યું હતું.<ref>{{Cite web|url=https://khabar.ndtv.com/news/bollywood/robert-koch-nobel-prize-google-doodle-tuberculosis-germany-julius-richard-petri-1785879/|title=Robert Koch Google Doodle: टीबी से दम तोड़ने जा रही औरत के बचा लिए थे प्राण|publisher=એનડીટીવી ઇન્ડિયા|
== સંદર્ભો ==
|