વરાહમિહિર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વધુ માહિતી. સાફ-સફાઇ.
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
 
લીટી ૧૩:
| notableworks = પંચ-સિદ્ધાંતિકા, બૃહદ સંહિતા, બૃહદ જાતક
}}
'''વરાહમિહિર''' ([[દેવનાગરી]]: वराहमिहिर) (અંદાજીત ઇસ ૫૦૫–૫૮૭), જે ''વરાહ'' અથવા ''મિહિર'' નામે પણ ઓળખાય છે, [[ઉજ્જૈન]]<nowiki/>ના ભારતીય ખગોળવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, અને જ્યોતિષી હતા. તેઓ અવંતિ વિસ્તારમાં જનમ્યા હતા, જે અત્યારના [[માળવાનો ઉચ્ચપ્રદેશ|માળવા]] તરીકે ઓળખાય છે. તેમના પિતા આદિત્યદાસ, જેઓ પણ જાણીતા ખગોળશાસ્ત્રી, હતા. તેમના પોતાના અનુસાર, તેઓએ કપિથાકા ખાતે શિક્ષણ મેળવ્યું હતું.<ref>{{cite web |url=http://www-history.mcs.st-andrews.ac.uk/Biographies/Varahamihira.html |title=Varahamihira |author= J J O'Connor and E F Robertson |date= |work= |publisher= |accessdateaccess-date=}}</ref> તેઓ માળવાના વિક્રમાદિત્યના દરબારના નવ રત્નોમાંના એક ગણાતા હતા.
 
==યોગદાન==