ગુરુ ગ્રંથ સાહેબ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૪:
[[File:Guru Granth Sahib.jpg|right|250px|thumb|ગુરુ ગ્રંથ સાહેબની પ્રત]]
[[ચિત્ર:Map birth place of Writers of Guru Granth Sahib.jpg|thumbnail|right|નકશો ગુરુ ગ્રંથ સાહિબ વિવિધ લેખકો જન્મ સ્થાનો વર્ણવે છે.]]
શ્રી '''ગુરુ ગ્રંથ સાહેબ''' (પંજાબી: ਸ਼੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ) કે '''આદિ ગ્રંથ''', એ [[શીખ]] સંપ્રદાયનું ધાર્મિક પુસ્તક છે. આ તેઓના અંતિમ અને સાશ્વત ગુરુ છે. <ref name=ke>{{cite book|last = Keene|first = Michael|title = Online Worksheets| publisher = Nelson Thornes| year = ૨૦૦૩| page = ૩૮| isbn = 074877159X}}</ref> આ એક દળદાર ગ્રંથ છે જેમાં ૧૪૩૦ અંગ છે. આ ગ્રંથનું સંપાદન અને રચનાઓ ૧૪૬૯ અને ૧૭૦૮ વચ્ચે શીખ ગુરુઓના હયાતી કાળ દરમ્યાન થયું.<ref name=ke/> આ કડીઓનું સંપાદન છે જેને શબ્દ કે વાણી (બાની) કહે છે જેઓ પ્રભુના ગુણ દર્શાવે છે<ref name=su>{{cite book | last = Penney| first = Sue| title = Sikhis| publisher = Heinemann| page = ૧૪| isbn = 0435304704}}</ref> અને કોઈ વ્યક્તિએ શામાટે પ્રભુ સ્મરણ તે પણ બતાવે છે. [[ગુરુ ગોવિંદસિંહ]] (૧૬૬૬–૧૭૦૮), શીખોના દસમા ગુરુએ, આ પવિત્ર આદિ ગ્રંથને પોતાના અનુગામી તરીકે ઘોષિત કર્યો, આથી તેનું નામ કે સ્થાન ''ગુરુ ગ્રંથ સાહેબ'' પડ્યું.<ref name=hugh>{{cite book| last = Partridge| first = Christopher Hugh| title = Introduction to World Religions| year = ૨૦૦૫| page = ૨૨૩| isbn = }}</ref> તે સમયથી આ ગ્રંથ શીખો માટે પવિત્ર ગ્રંથ છે, અને આને દસ ગુરુઓના બોધનો સાર મનાય છે.<ref>{{cite conference| first = Singh| last = Kashmir| title = SRI GURU GRANTH SAHIB&nbsp;— A JURISTIC PERSON| publisher = Global Sikh Studies| url = http://www.globalsikhstudies.net/articles/iscpapers/Kashmir%20Singh%20-%20SRI%20GURU%20GRANTH%20SAHIB%20-%20A%20Juristic%20Person.doc.| accessdateaccess-date = ૧ એપ્રિલ ૨૦૦૮}}</ref> આદિ ગ્રંથ એ શીખોની પ્રાર્થનાઓનો સ્ત્રોત અને માર્ગદર્શક છે.<ref>{{cite book| last = Singh| first = Kushwant| title = A history of the sikhs| publisher = Oxford University Press| year = ૨૦૦૫| isbn = 0195673085}}</ref>
 
આદિ ગ્રંથનું સૌ પ્રથમ વખત સંપાદન પાંચમા શીખ ગુરુ અર્જણ દેવ (૧૫૬૩-૧૬૦૬) દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંપાદન પ્રથમ પાંચ શીખ ગુરુઓએ આપેલ બોધ અને અન્ય હિંદુ તથા મુસ્લિમ મહાન સંતો કે ભગતની વાણી કે રચનાઓ પર આધારિત હતું.<ref name=su/> દસમા શીખ ગુરુના અવસાન બાદ બાબા દીપ સિંહ એ આની ઘણી પ્રતો બનાવડાવી ને વહેંચી હતી.