બરકત વિરાણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Minesh kathrecha (talk) દ્વારા કરેલ ફેરફારોને 2405:204:8580:53D:D4DF:73F2:F3DA:94FC દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૩૪:
 
== જીવન ==
બરકતઅલીનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]ના [[સિહોર]] નજીક [[ઘાંઘળી (તા. સિહોર)|ઘાંઘળી]] ગામમાં થયો હતો. તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા અને ૧૪ વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી.<ref name="a">{{Cite book|title = Poet|url = http://books.google.com/books?id=o-1HAAAAMAAJ|year = ૧૯૭૪|publisher = K. Srinivas|page = ૧૨૮}}</ref> ભાવનગરમાંથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. કિસ્મત કુરેશીએ તેમને કવિતા અંગેની સમજ આપી હતી. ૧૯૪૨માં [[ભારત છોડો આંદોલન]]માં ભાગ લેવા માટે તેમણે મેટ્રિકનો અભ્યાસ પડતો મૂક્યો હતો. શયદાના સૂચન પરથી તેઓ ૧૯૪૫માં મુંબઈ આવ્યા. તેઓ ત્યાં [[મરીઝ]]ને મળ્યા અને પછીથી [[આકાશવાણી|આકાશવાણી રેડિયો]]માં જોડાયા. ૧૯૫૨માં તેમના લગ્ન [[હરજી લવજી દામાણી|શયદા]]ની જયેષ્ઠ પુત્રી રુકૈયા સાથે થયા. ૨ જાન્યુઆરી ૧૯૯૪માં મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.<ref name="સુરેશ 2006">{{Cite web|author = સુરેશ|title = બેફામ, Befam|website = ગુજરાતી પ્રતિભા પરિચય|date = ૨૫ નવેમ્બર ૨૦૦૬|url = https://sureshbjani.wordpress.com/2006/11/25/befaam/|accessdateaccess-date = ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૫}}</ref>
 
તેઓ ગુજરાતી સિનેમા સાથે સંલગ્ન હતા. તેઓએ ગુજરાતી ચલચિત્ર ''મંગળફેરા'' (૧૯૪૯)માં અભિનય કર્યો હતો અને અનેક ફિલ્મો જેવી કે ''[[અખંડ સૌભાગ્યવતી]]'' (૧૯૬૩), ''કુળવધુ'' (૧૯૯૭), ''જાલમ સંગ જાડેજા'', ''સ્નેહબંધન'' વગેરે માટે ગીતો લખ્યા હતા.<ref name="RajadhyakshaWillemen2014">{{Cite book|author1 = Ashish Rajadhyaksha|author2 = Paul Willemen|title = Encyclopedia of Indian Cinema|url = http://books.google.com/books?id=rF8ABAAAQBAJ&pg=PA1994-IA877|date = ૧૦ જુલાઇ ૨૦૧૪|publisher = Taylor & Francis|isbn = 978-1-135-94325-7|pages = ૧૯૯૪–}}</ref><ref name="Majmudar1965">{{Cite book|author = Manjulal Ranchhodlal Majmudar|title = Cultural History of Gujarat|url = http://books.google.com/books?id=mjpXAAAAMAAJ|year = ૧૯૬૫|publisher = Popular Prakashan|page = ૯૬}}</ref><ref name="ff">{{Cite book|title = Indian Films|url = http://books.google.com/books?id=jF4JAQAAIAAJ|year = ૧૯૭૪|publisher = B. V. Dharap|page = ૨૭૧}}</ref><ref name="DeshGujaratn2011">{{Cite web|author = DeshGujarat|title = Veteran Gujarati singer/musician Shri Dilip Dholakia passes away|website = DeshGujarat|date = ૨ જાન્યુઆરી ૨૦૧૧|url = http://DeshGujarat.Com/2011/01/02/veteran-gujarati-singermusician-shri-dilip-dholakia-passes-away/|accessdateaccess-date = ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૫}}</ref><ref name="Abhyaskram 2006">{{Cite web|title = બરકત વિરાણી ‘બેફામ’ 2 જાન્યુઆરી|website = Abhyaskram|date = ૨૫ નવેમ્બર ૨૦૦૬|url = http://abhyaskram.blogspot.in/2012/01/2.html|accessdateaccess-date = ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૫}}</ref>
 
== સર્જન ==