ભૂપત વડોદરિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Gazal worldએ ભૂપતભાઇ વડોદરિયાને ભૂપત વડોદરિયા પર ખસેડ્યું: વધું પ્રચલિત નામે ખસેડ્યું
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૨:
 
== જીવન ==
તેમનો જન્મ [[ધ્રાંગધ્રા]], ગુજરાતમાં ૧૯ ફેબ્રુઆરી ૧૯૨૯ના રોજ થયો હતો. તેમના પિતા છોટાલાલનું મૃત્યુ તેઓ જ્યારે ૩ વર્ષના હતા, ત્યારે જ થયું હતું અને તેમનો ઉછેર તેમની માતા ચતુરાબેન દ્વારા થયો હતો. ૧૯૪૬માં તેમણે વિજ્ઞાન સ્નાતકની પદવી મેળવી.<ref name="dg">{{ઢાંચો:Cite news|url = http://deshgujarat.com/2011/10/05/narendra-modi-pays-homage-to-late-shri-bhupat-vadodaria/|title = Narendra Modi condoles death of late Shri Bhupat Vadodaria|work = DeshGujarat|date = ૫ ઓક્ટોબર ૨૦૧૧|accessdateaccess-date = ૩૧ ઓગસ્ટ ૨૦૧૪}}</ref><ref name="gsp">{{ઢાંચો:Cite web|url = http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Bhupat-Vadodaria.html|title = Bhupat Vadodaria|work = [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]|accessdateaccess-date = ૩૧ ઓગસ્ટ ૨૦૧૪}}</ref><ref name="Bhushan2005">{{ઢાંચો:Cite book|author = Ravi Bhushan|title = Reference India: Biographical Notes about Men & Women of Achievement of Today & Tomorrow|url = https://books.google.com/books?id=a2JmAAAAMAAJ|year = ૨૦૦૫|publisher = Rifacimento International|page = ૩૩૮}}</ref>
 
''લોકશક્તિ'' દૈનિકમાં થોડો સમય કામ કર્યા બાદ ૨૬ વર્ષની વયે તેઓ ''ફૂલછાબ'' દૈનિકમાં ૧૯૫૫માં જોડાયા ત્યારે તેના સૌથી જુવાન સંપાદક હતા. ૧૯૬૨માં તેઓ [[અમદાવાદ]]માં સ્થાયી થયા. તેમણે ''લોકમાન્ય''ના સંપાદક, ''[[સંદેશ]]''ના સમાચાર સંપાદક અને ''[[ગુજરાત સમાચાર]]''માં સહ-સંપાદક તરીકે કામ કર્યું. ૧૯૮૨ થી ૧૯૮૬ સુધી તેમણે ગુજરાત સરકારના માહિતી ખાતામાં નિયામક તરીકે કામ કર્યું. ૧૯૮૬માં તેમણે સમભાવ ગ્રુપની સ્થાપના કરી જે વિવિધ દૈનિકો અને સામયિકોનું પ્રકાશન કાર્ય કરે છે.<ref name="dg"></ref><ref name="gsp"></ref><ref name="Bhushan2005"></ref><ref name="dna">{{ઢાંચો:Cite news|url = http://www.dnaindia.com/india/report-eminent-gujarati-writer-bhupat-vadodaria-passes-away-at-82-1595251|title = Eminent Gujarati writer Bhupat Vadodaria passes away at 82|date = ૫ ઓક્ટોબર ૨૦૧૧|accessdateaccess-date = ૩૧ ઓગસ્ટ ૨૦૧૪|work = DNA}}</ref><ref>{{ઢાંચો:Cite book|title = P.C.I. Review|url = https://books.google.com/books?id=x2w5AAAAIAAJ|year = ૧૯૮૬|page = ૨૩}}</ref><ref name="ShethMenon1986">{{ઢાંચો:Cite book|author1 = Pravin N. Sheth|author2 = Ramesh Menon|title = Caste and Communal Timebomb|url = https://books.google.com/books?id=h2YeAAAAMAAJ|year = ૧૯૮૬|publisher = Golwala Publications|pages = ૮૧–૮૨}}</ref>
 
તેમનું મૃત્યુ ૪ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ અમદાવાદ ખાતે થયું. તેમની અંતિમવિધિ થલતેજના સ્મશાનગૃહમાં કરવામાં આવી હતી.<ref name="dg"></ref><ref name="dna"></ref>