લેબેનાનનો રાષ્ટ્રધ્વજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૧૮:
લેબેનાન દેવદાર ધ્વજમાં દેવદારના પર્વતોથી પ્રેરિત થઈ અને ઉમેરવામાં આવ્યું છે. તે પવિત્રતા, અનંતકાળ અને શાંતિનું પ્રતિક છે.
 
લેબેનાનના દેવદારનો [[બાઇબલ]]માં ૭૭ વખત ઉલ્લેખ છે.<ref name="Bible en ligne">{{ઢાંચો:Cite web|title = The Bible|accessdateaccess-date = ૨૭ ઓક્ટોબર ૨૦૧૪|url = http://www.info-bible.org/lsg/19.Psaumes.html#92}}</ref>
 
લેબેનાનના લોકો માટે દેવદાર આશા, આઝાદી અને યાદોનું પ્રતિક છે. ધ્વજ પરનો સફેદ રંગ બરફનું પ્રતિક છે અને તે નિર્મળતા અને શાંતિ સૂચવે છે.<ref name="Citadelle">{{ઢાંચો:Cite web|title = L'Orient-Le Jour|accessdateaccess-date = ૨૭ ઓક્ટોબર ૨૦૧૪|url = http://www.lorientlejour.com/article/876563/une-escapade-a-becharre-refuge-des-maronites-persecutes-apres-la-chute-de-byzance.html}}</ref>
 
બે લાલ પટ્ટા વિદેશી હુમલાખોરો સામે દેશના રક્ષણ માટે પ્રજાએ વહાવેલા લોહીનું સૂચક છે.