વિકિમીડિયા કૉમન્સ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અપડેટ.
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
 
લીટી ૧૭:
|content license = મુક્ત
}}
'''વિકિમીડિયા કૉમન્સ''' ({{lang-en|Wikimedia Commons}}) (અથવા, સામાન્ય બોલચાલમાં "કૉમન્સ") અથવા વિકિકૉમન્સ એ [[વિકિમીડિયા ફાઉન્ડેશન]]નો એક પ્રકલ્પ છે. કૉમન્સ પર મુક્ત દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ થાય છે. ખાસ કરીને ચિત્રો, છબીઓ, આકૃતિઓ, શ્રાવ્ય ફાઇલો જેમકે ઉચ્ચારણના ઉદાહરણો કે કોઈ પ્રવચનનું રેકોર્ડિંગ, વગેરે.<ref>{{cite web|author=Yurik |url=https://www.mediawiki.org/wiki/Help:Tabular_Data |title = Help:Tabular Data|publisher = Commons.wikimedia.org |date = November 2019|accessdateaccess-date=March 29, 2019|author-link=mediawikiwiki:User:Yurik }}</ref>
 
આ ધ્યેયકાર્યનો પ્રસ્તાવ માર્ચ ૨૦૦૪માં મૂકવામાં આવ્યો હતો અને તેનું ઉદ્ઘાટન ૭ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ થયું હતું. તેનો મુખ્ય ધ્યેય વિવિધ વિકિમીડિયા પ્રૉજેક્ટ્સ દ્વારા વપરાતી દૃશ્ય-શ્રાવ્ય ફાઇલોને એક જગ્યા પર એકત્રિત કરવાનો હતો, કે જેથી તેનો ઉપયોગ બીજા પ્રૉજેક્ટમાં કરવામાં સરળતા રહે.
 
જુલાઇ ૨૦૧૩ના રોજ કૉમન્સ પર ફેરફારોની સંખ્યા ૧,૦૦,૦૦૦,૦૦૦ હતી.<ref name =100,000,000>{{cite web|author=ÄŒesky |url=https://commons.wikimedia.org/wiki/Commons:Village_pump/Archive/2013/07#100.2C000.2C000th_edit |title =100,000,000th edit |publisher = Commons.wikimedia.org |date = July 15, 2013|accessdateaccess-date=August 22, 2013}}</ref>
 
મે ૨૦૨૦ના રોજ કૉમન્સ પરની ફાઇલો ૬૧ લાખની સંખ્યાને પાર કરી ગઈ હતી.<ref name="CommonsStats">વિકિમીડિયા કૉમન્સ પર[[commons:Special:Statistics|આંકડાઓની માહિતી]]</ref>