જયપ્રકાશ નારાયણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા.
લીટી ૪૩:
[[ઈન્દિરા ગાંધી]]ને ચૂંટણી કાયદાઓના ઉલ્લંઘન માટે હૈદરાબાદ ઉચ્ચ ન્યાયાલય દ્વારા દોષિત ઠરાવવામાં આવ્યા. નારાયણે ઈન્દિરાના રાજીનામાની માંગ કરી સાથે પોલીસ તથા સૈન્યને અસંવૈધાનિક અને અનૈતિક આદેશોની અવહેલના કરવા માટે આહ્‌વાન કર્યું. તેમણે સામાજીક પરિવર્તનના એક કાર્યક્રમમાં ''સંપૂર્ણ ક્રાંતિ''ની હાકલ કરી. જેના તુરંત બાદ ઈન્દિરા ગાંધીએ ૨૫ જૂન ૧૯૭૫ની મધ્યરાત્રિએ દેશમાં કટોકટીની ઘોષણા કરી. [[મોરારજી દેસાઈ]], વિપક્ષી નેતાઓ તેમજ તેમના પક્ષના અસંતુષ્ટ સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી.
 
જયપ્રકાશ નારાયણે રામલીલા મેદાનમાં ૧,૦૦,૦૦૦ લોકોની ભીડને સંબોધિત કરતાં રામધારીસિંહ ''દિનકર''ની કવિતા ''સિંહાસન ખાલી કરો કે જનતા આતી હૈ...''નું ગાન કર્યું.<ref>{{cite news |url= http://www.hinduonnet.com/2001/05/16/stories/05162523.htm |title = Obligations of a lameduck |author = Harish Khare |publisher =The Hindu |date = 16 May 2001 |access-date= 2 January 2009 |url-status = live |archiveurlarchive-url = https://web.archive.org/web/20090720063610/http://www.hinduonnet.com/2001/05/16/stories/05162523.htm|archivedate = 20 July 2009 |df = dmy-all
}}</ref>
 
લીટી ૫૧:
 
==અવસાન==
૮ ઓક્ટોબર ૧૯૭૯ના રોજ તેમના ૭૭મા જન્મદિવસથી ત્રણ દિવસ પહેલાં જ [[બિહાર]]ના [[પટના]] ખાતે મધુપ્રમેહ અને હૃદય સંબંધિત બીમારીઓના કારણે તેમનું અવસાન થયું.<ref>{{cite web |publisher=India Today |first=Sunanda K. |last=Datta-Ray |url=http://indiatodaygroup.com/itoday/millennium/100people/narayan.html |title=Inconvenient Prophet |archiveurlarchive-url = https://web.archive.org/web/20090131114958/http://indiatodaygroup.com/itoday/millennium/100people/narayan.html |archivedate=31 January 2009 |access-date=6 January 2012}}</ref>
 
==સન્માન==
[[File:Jayaprakash Narayan 2001 stamp of India.jpg|thumb|૨૦૦૧ની ભારતીય ટપાલ ટિકિટ પર જયપ્રકાશ નારાયણ]]
* ૧૯૯૯માં ભારતનું સર્વોચ્ચ સન્માન [[ભારત રત્ન]] (મરણોત્તર) આપવામાં આવ્યું.<ref name=nd>{{cite news|last=Correspondent|first=NDTV|title=List of all Bharat Ratna award winners|url=http://www.ndtv.com/article/india/list-of-all-bharat-ratna-award-winners-81336|access-date=29 November 2012|newspaper=ndtv.com|date=24 January 2011|url-status=live|archiveurlarchive-url = https://www.webcitation.org/6EQat3ntQ?url=http://www.ndtv.com/article/india/list-of-all-bharat-ratna-award-winners-81336|archivedate=14 February 2013}}</ref>
* રેમન મેગ્સેસ પુરસ્કાર (૧૯૬૫)