વિકિપીડિયા:વિષે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા.
લીટી ૩૫:
| oclc = 52075003
| current status = સક્રિય
| programming_language = લેમ્પ પ્લેટફોર્મ<ref name="roadchap">{{cite web |url= http://rogchap.com/2011/09/06/top-40-website-programming-languages/ |title= Top 40 Website Programming Languages |website= roadchap.com |author= Chapman, Roger |date= ૬ સપ્ટેમ્બર ૨૦૧૧|accessdateaccess-date= ૬ સપ્ટેમ્બર ૨૦૧૧ |url-status = dead |archiveurlarchive-url = https://web.archive.org/web/20130922015103/http://rogchap.com/2011/09/06/top-40-website-programming-languages/ |archivedate= ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩}}</ref>
| content license = {{Nowrap|CC Attribution / Share-Alike 3.0}}<br /><small>મોટાભાગનું લખાણ GFDL સાથે દ્વિ-લાયસન્સમાં છે; માધ્યમોના લાયસન્સ વિવિધ છે</small>
}}
'''વિકિપીડિયા''' વેબસાઇટ આધારિત બહુભાષિય મુક્ત<ref>[[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]] વિકિપીડિયા પર કેટલીક ગૈરમુક્ત સામગ્રી પણ છે</ref> વિશ્વ જ્ઞાનકોશ છે. જેની શરૂઆત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. વિકિપીડિયા શબ્દ હવાઇયન ભાષાના શબ્દ વિકિ (wiki)-કે જેનો અર્થ ત્વરિત કે ઝડપી એવો થાય છે અને વેબસાઇટ સમૂહ બનાવવા માટે આ નામની એક ટેકનિક (સૉફ્ટવેર) પણ છે-જેનો ઉપયોગ વિકિપીડિયા કરે છે તેના પરથી વિકિ અને અંગ્રેજી ભાષામાં જ્ઞાનકોશ માટેના શબ્દ એન્સાઇક્લોપીડિયા પરથી પીડિયા શબ્દ મળીને વિકિપીડિયા શબ્દ બનેલો છે. દુનિયાભરના સ્વયંસેવકો દ્વારા લેખો બનાવીને વિકિપીડિયાને સમૃદ્ધ કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ વિકિપીડિયામાં યોગદાન આપી શકે છે<ref>કેટલાક લેખોને સંપાદનોથી સુરક્ષિત કે અર્ધસુરક્ષિત કરીને સંપાદનને અવરોધિત પણ કરવામાં આવે છે</ref> તેમજ વિકિપીડિયા પર ઉપલબ્ધ માહિતીનો કોઈ પણ ઉપયોગ કરી શકે છે.<ref>આ ઉપયોગ ક્રિયેટીવ કોમન્સ લાયસન્સને આધીન હોય છે</ref> જેની શરૂઆત ઈ.સ. 2001માં જિમી વેલ્સ અને લૈરી સંગેર દ્વારા કરવામા આવી હતી.<ref name="MiliardWho">{{cite news|url=http://www.cityweekly.net/utah/article-5129-feature-wikipediots-who-are-these-devoted-even-obsessive-contributors-to-wikipedia.html|author=Mike Miliard|title=Wikipediots: Who Are These Devoted, Even Obsessive Contributors to Wikipedia?|work=[[Salt Lake City Weekly]]|date=2008-03-01|accessdateaccess-date= 2008-12-18}}</ref> આ વર્તમાનમાં ઇન્ટરનેટ પર સૌથી વધુ લોકપ્રિય સંદર્ભ છે.<ref name="AlexaStats">{{cite web|url=http://www.alexa.com/data/details/traffic_details/wikipedia.org?range=5y&size=large&y=t|title = Five-year Traffic Statistics for Wikipedia.org|publisher=[[Alexa Internet]]|accessdateaccess-date= 2008-07-15 }}</ref><ref name="Tancer">{{cite news|url=http://www.time.com/time/business/article/0,8599,1595184,00.html|title=Look Who's Using Wikipedia|author=Bill Tancer|date=2007-05-01|publisher=''[[Time (magazine)|Time]]''|accessdateaccess-date= 2007-12-01|quote=The sheer volume of content [...] is partly responsible for the site's dominance as an online reference. When compared to the top 3,200 educational reference sites in the U.S., Wikipedia is #1, capturing 24.3% of all visits to the category}} [[Cf.|सीएफ.]] बिल टॉनसर (वैश्विक प्रबंधक, हिटवाइज, [http://weblogs.hitwise.com/bill-tancer/2007/03/wikipedia_search_and_school_ho.html "विकिपीडिया, सर्च एंड स्कूल होमवर्क"], [[हिटवैस|हिटवाइज:]] एक [[एक्सपीरियन]] कंपनी 1 मार्च 2007. पुनः प्राप्त दिसंबर 18, 2008.</ref><ref name="Woodson">{{cite news |url=http://www.reuters.com/article/internetNews/idUSN0819429120070708 |title=Wikipedia remains go-to site for online news |date=2007-07-08|author=Alex Woodson |work=Reuters |accessdateaccess-date= 2007-12-16|quote=Online encyclopedia Wikipedia has added about 20 million unique monthly visitors in the past year, making it the top online news and information destination, according to Nielsen//NetRatings.}}</ref> વિકિપીડિયાના આલોચકો દ્વારા વિકિપીડિયા પર કેટલાક દોષોનું આરોપણ કરવામાં આવે છે, તેઓ માને છે કે વિકિપીડિયામાં સંપાદન સત્યાપનીય વિવાદમાં સામાન્યપણે આમસહમતીનો પક્ષ લેવામાં આવે છે.<ref name="AcademiaAndWikipedia">{{cite web|author=Danah Boyd|url=http://many.corante.com/archives/2005/01/04/academia_and_wikipedia.php|title=Academia and Wikipedia|work=Many 2 Many: A Group [[Blog|Weblog]] on Social Software|publisher=Corante |date=2005-01-04|accessdateaccess-date= 2008-12-18|quote=[The author, Danah Boyd, describes herself as] an expert on social media[,] ... a doctoral student in the School of Information at the [[University of California, Berkeley]] [,] and a fellow at the [[Harvard University]] [[Berkman Center for Internet & Society]] [at [[Harvard Law School]].]}}</ref> વિકિપીડિયાની વિશ્વસનીયતા પણ એક ચર્ચાનો મુદ્દો છે.<ref name="Who">{{cite web | url = http://www.guardian.co.uk/technology/2004/oct/26/g2.onlinesupplement | title = Who knows?|author=Simon Waldman|work=[[Guardian.co.uk]]|date=2004-10-26 | accessdateaccess-date = 2007-02-11}}</ref> અન્ય આલોચકોના મત મુજબ નકલી અને અસત્ય જાણકારીનો સમાવેશ અને ભાંગફોડ તથા વિધ્વંસક પ્રવૃત્તિઓ પણ તેનો એક દોષ છે. જો કે વિકિપીડિયાથી સારા જાણકાર હોય તેવા વિદ્વાનોના મતે આવી ભાંગફોડ પ્રવૃત્તિ સામાન્ય રીતે અલ્પકાલીન હોય છે.<ref name="MIT_IBM_study">{{cite journal|author=Fernanda B. Viégas, Martin Wattenberg, and Kushal Dave|url=http://alumni.media.mit.edu/~fviegas/papers/history_flow.pdf|title=Studying Cooperation and Conflict between Authors with History Flow Visualizations|journal=Proceedings of the [[CHI (conference)|ACM Conference on Human Factors in Computing Systems (CHI)]]|publisher=ACM [[SIGCHI]]|id=ISBN 1-58113-702-8|pages=575–582|location=[[Vienna]], [[Austria]]|year=2004|format=PDF|accessdateaccess-date= 2007-01-24|doi=10.1145/985921.985953}}</ref><ref name="CreatingDestroyingAndRestoringValue">{{cite journal|author=Reid Priedhorsky, Jilin Chen, Shyong (Tony) K. Lam, Katherine Panciera, Loren Terveen, and John Riedl (GroupLens Research, Department of Computer Science and Engineering, [[University of Minnesota]])|title =Creating, Destroying, and Restoring Value in Wikipedia|journal =[[Association for Computing Machinery]] GROUP '07 conference proceedings|location =[[Sanibel Island]], [[Florida]]|date=2007-11-04|url =http://www-users.cs.umn.edu/~reid/papers/group282-priedhorsky.pdf|format=PDF|accessdateaccess-date= 2007-10-13}}</ref>ન્યૂયોર્ક ટાઇમ્સના જોન્સન ડી<ref name="Dee">{{cite news | url = http://www.nytimes.com/2007/07/01/magazine/01WIKIPEDIA-t.html | title = All the News That's Fit to Print Out|author=Jonathan Dee|publisher = The New York Times Magazine|date=2007-07-01|accessdateaccess-date= 2007-12-01}}</ref>અને એંડ્રયુ લીહે ઓનલાઈન પત્રકારિતા પર પાંચમી આંતરરાષ્ટ્રીય સંગોષ્ટિમાં<ref name="Lih">{{cite journal|author=Andrew Lih|title=Wikipedia as Participatory Journalism: Reliable Sources? Metrics for Evaluating Collaborative Media as a News Resource|journal=5th International Symposium on Online Journalism|location=[[University of Texas at Austin]]|date=2004-04-16|url=http://jmsc.hku.hk/faculty/alih/publications/utaustin-2004-wikipedia-rc2.pdf|format=PDF|accessdateaccess-date= 2007-10-13}}</ref> વિકિપીડિયાના મહત્વને માત્ર વિશ્વકોશના સંદર્ભમાં આંકવાના બદલે વારંવાર અદ્યતન થનારા સમાચાર સ્ત્રોતના સંદર્ભમાં પણ વર્ણન કર્યું હતુ. કારણ કે તે વર્તમાન ઘટનાઓ પર ઘણી ઝડપી રીતે લેખો પ્રસ્તુત કરે છે.
જ્યારે ટાઇમ પત્રિકાએ યૂ(You)ને વર્ષ 2006ના ટાઇમ પર્સન ઑફ ધી યરની માન્યતા આપી ત્યારે વેબ 2.0 સેવાઓના ઉદાહરણોમાં વિકિપીડિયાની [http://www.youtube.com યૂ ટ્યૂબ] અને [http://www.myspace.com માયસ્પેસ]ની હરોળમાં ગણતરી કરી હતી.<ref name="Time2006">{{cite news| date=2006-12-13| url= http://www.time.com/time/magazine/article/0,9171,1569514,00.html |title= Time's Person of the Year: You |work=TIME |publisher=Time, Inc |accessdateaccess-date= 2008-12-26}}</ref>
 
== ઇતિહાસ==
લીટી ૪૬:
 
ન્યૂપીડિયાની સ્થાપના ૯ માર્ચ, ૨૦૦૦ના વેબ પૉર્ટલ કંપની બોમિસના સ્વામિત્વ હેઠળ થઈ હતી. પ્રારંભે તેના મુખ્ય સદસ્યો જિમી વેલ્સ, બોમિસ (સીઇઓ) અને લૈરી સંગેર (મુખ્ય સંપાદક) હતા. શરૂઆતમાં ન્યૂપીડિયાને તેના પોતાના ન્યૂપીડિયા ઓપન કન્ટેન્ટ લાયસન્સ તળે લાયસન્સ અપાયુંં હતુંં અને રિચર્ડ સ્ટાલમનના પ્રસ્તાવથી વિકિપીડિયાની સ્થાપના પૂર્વે તેને GNUના મુક્ત ડૉક્યુમેન્ટેશન લાયસન્સમાં બદલવામાં આવ્યું હતું.<ref name="stallman1999">{{cite web
|url=http://www.gnu.org/encyclopedia/encyclopedia.html|title=The Free Encyclopedia Project|author=Richard M. Stallman|authorlink=Richard Stallman|date=2007-06-20|publisher=Free Software Foundation |accessdateaccess-date= 2008-01-04}}</ref>
લૈરી સંગેર અને જિમી વેલ્સ વિકિપીડિયાના સંસ્થાપક છે.<ref name="autogenerated1">{{cite news|url=http://www.signonsandiego.com/uniontrib/20041206/news_mz1b6encyclo.html|author=Jonathan Sidener|title=Everyone's Encyclopedia|date=2004-12-06|work=[[The San Diego Union-Tribune]]|accessdateaccess-date= 2006-10-15}}</ref><ref name="Meyers">{{cite news|first=Peter |last=Meyers|title=Fact-Driven? Collegial? This Site Wants You |url=http://query.nytimes.com/gst/fullpage.html?res=9800E5D6123BF933A1575AC0A9679C8B63&n=Top%2fReference%2fTimes%20Topics%2fSubjects%2fC%2fComputer%20Software |work=New York Times |publisher=The New York Times Company |date=2001-09-20|accessdateaccess-date= 2007-11-22|quote=&nbsp;'I can start an article that will consist of one paragraph, and then a real expert will come along and add three paragraphs and clean up my one paragraph,' said Larry Sanger of Las Vegas, who founded Wikipedia with Mr. Wales.}}</ref>સાર્વજનિક રૂપમાં સંપાદનયોગ્ય વિશ્વકોશના નિર્માણના ઉદ્દેશ્યને પરિભાષિત કરવાનું શ્રેય વેલ્સને જાય છે.<ref name="SangerMemoir">{{cite news |first=Larry |last=Sanger |title=The Early History of Nupedia and Wikipedia: A Memoir |date=April 18, 2005 |work=Slashdot |url=http://features.slashdot.org/features/05/04/18/164213.shtml|accessdateaccess-date= 2008-12-26}}</ref><ref name="Sanger">{{cite news|first=Larry |last=Sanger|title=Wikipedia Is Up!|date= जनवरी 17, 2001 |publisher=Internet Archive|url=http://web.archive.org/web/20010506042824/www.nupedia.com/pipermail/nupedia-l/2001-January/000684.html|accessdateaccess-date= 2008-12-26}}</ref> જ્યારે આ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે વિકિની રણનીતિનો ઉપયોગ કરવાનો શ્રેય સંગેરના ફાળે જાય છે.<ref>{{cite web|url=http://lists.wikimedia.org/pipermail/wikipedia-l/2001-October/000671.html|title=Wikipedia-l: LinkBacks?|accessdateaccess-date= 2007-02-20}}</ref> ૧૦ જાન્યુઆરી ૨૦૦૧ના લૈરી સંગેરે ન્યૂપીડિયા માટે એક '''ફિડર પરિયોજના'''ના રૂપમાં એક વિકિનું નિર્માણ કરવા માટે ન્યૂપીડિયા મેઇલિંગ યાદીમાં પ્રસ્તાવ મૂક્યો.<ref>{{cite news |first=Larry |last=Sanger|title=Let's Make a Wiki|date=2001-01-10|publisher=Internet Archive|url=http://www.nupedia.com/pipermail/nupedia-l/2001-January/000676.html|archiveurlarchive-url = http://web.archive.org/web/20030414014355/http://www.nupedia.com/pipermail/nupedia-l/2001-January/000676.html|archivedate=2003-04-14 |accessdateaccess-date= 2008-12-26}}</ref> ૧૫ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ [http://www.wikipedia.com www.wikipedia.com] પર એકમાત્ર અંગ્રેજી ભાષાના સંસ્કરણ તરીકે વિકિપીડિયાનો પ્રારંભ થયો હતો.<ref name="WikipediaHome">{{cite web |url=http://www.wikipedia.com/|archiveurlarchive-url = http://web.archive.org/web/20010331173908/http://www.wikipedia.com/|archivedate=2001-03-31|title=Wikipedia: HomePage|accessdateaccess-date= 2001-03-31}}</ref> તેની સૌપ્રથમ જાહેરાત લૈરી સંગેર દ્વારા ન્યૂપીડિયા મેઇલિંગ લિસ્ટ પર કરવામાં આવી હતી. <ref name="SangerMemoir"/> વિકિપીડિયાની "ન્યૂટ્રલ પોઇન્ટ ઑફ વ્યૂ"<ref name="NPOV">[http://en.wikipedia.org/w/index.php?title=Wikipedia:Neutral_point_of_view&oldid=102236018 "][http://en.wikipedia.org/w/index.php?title=Wikipedia:Neutral_point_of_view&oldid=102236018 વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ], વિકિપીડિયા (21 જાન્યુઆરી 2007)</ref>ની નીતિને પ્રારંભિક મહિનામાં ક્રમબદ્ધ કરવામાં આવી હતી, તે ન્યૂપીડિયાની '''પક્ષપાતહીન''' નીતિ જેવી હતી. પ્રારંભે ઘણા ઓછા નિયમો હતા અને વિકિપીડિયાની કામગીરી ન્યૂપીડિયાના બદલે સંપૂર્ણ સ્વતંત્ર રીતે થતી હતી.<ref name="SangerMemoir"/>
 
[[File:EnglishWikipediaArticleCountGraph linear.png|thumb|left|અંગ્રેજી વિકિપીડિયા પર લેખોનું પ્રગતિ ચિત્ર, 10 જાન્યુઆરી, 2001થી 9 સપ્ટેમ્બર, 2007 સુધી (દસ મિલિયન લેખો પૂર્ણ થવાની તિથિ)]]
વિકિપીડિયાને પ્રારંભિક યોગદાનકર્તાઓ ન્યૂપીડિયામાંથી મળ્યા. ૨૦૦૧ના અંત સુધીમાં વિકિપીડિયા(અંગ્રેજી) પર ૨૦૦૦૦ લેખો અને અન્ય ૧૮ ભાષાઓના સંસ્કરણો બની ગયા હતા. ૨૦૦૨ના અંત સુધીમાં ૨૬ ભાષાઓના સંસ્કરણો થઈ ગયા. ૨૦૦૩ના અંત સુધીમાં ૪૬ અને ૨૦૦૪ના અંત સુધીમાં ૧૬૧ ભાષામાં સંસ્કરણો થઈ ગયા હતા.<ref>{{cite web|url=https://en.wikipedia.org/wiki/Wikipedia:Multilingual_statistics |title=Multilingual statistics |work=Wikipedia |date=March 30, 2005 |accessdateaccess-date= 2008-12-26}}</ref> ૨૦૦૩માં ન્યૂપીડિયા હંમેશ માટે બંધ કરીને તેના લેખોનું વિકિપીડિયામાં વિલીનીકરણ કરી દેવાયું હતું. ત્યાં સુધી બન્ને સ્વતંત્ર રીતે કામ કરતા હતા. ૯ સપ્ટેમ્બર, ૨૦૦૭ના રોજ અંગ્રેજી વિકિપીડિયાએ ૨ મિલિયન લેખોની સંખ્યા પાર કરી. આ તે સમયનો સૌથી મોટો વિશ્વકોશ બન્યો. એટલું જ નહીં આ આંકડાએ યોંગલ વિશ્વકોશના ૬૦૦ વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો હતો. <ref name="EB_encyclopedia">{{cite encyclopedia |title=Encyclopedias and Dictionaries |encyclopedia=Encyclopædia Britannica, 15th ed.|publisher= Encyclopædia Britannica |year=2007 |volume=18 |pages=257–286}}</ref>
 
==વિકિપીડિયાની પ્રકૃતિ==