શિલોંગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું હવામાન.
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા.
લીટી ૩૫:
| elevation_m = 1525
| population_total = 143007
| population_metro = 354325<ref>{{cite web|title=Shillong City Overwiew|url=http://www.census2011.co.in/census/city/187-shillong.html|accessdateaccess-date= 11 May 2014}}</ref>
| population_as_of = ૨૦૧૧
| population_rank =
લીટી ૫૬:
| footnotes =
}}
'''શિલોંગ''' ({{IPAc-en|lang|pron|ʃ|ɪ|ˈ|l|ɔː|ŋ}};<ref>{{Cite web |url = http://dictionary.reference.com/browse/Shillong|title = Define Shillong|publisher = Dictionary.com|accessdateaccess-date = 31 October 2013}}</ref><ref>{{Cite web |url = http://www.thefreedictionary.com/Shillong|title = Definition of Shillong|publisher = The Free Dictionary|accessdateaccess-date = 31 October 2013}}</ref>) [[ભારત]]ના સૌથી નાના રાજ્યો પૈકીના એક અને જેનું હુલામણું નામ "વાદળોનું નિવાસ" છે તેવા [[મેઘાલય]] રાજ્યનું પાટનગર અને ગિરિ મથક છે. તે [[પૂર્વ ખાસી હિલ્સ જિલ્લો|પૂર્વ ખાસી જિલ્લા]]નું વડુમથક છે અને સમુદ્રની સપાટીથી સરેરાશ ૪,૯૦૮ ફુટ (૧,૪૯૬ મિ.)ની ઊંચાઈએ આવેલું છે, શહેરનું 'શિલોંગ પીક' સૌથી ઊંચું સ્થળ છે જે ૪૯૦૮ ફુટ (૧,૯૬૬ મિ.) ઊંચું છે. શિલોંગ વસ્તીની દૃષ્ટિએ ભારતનું ૩૩૦મું મોટું શહેર છે, વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર જેની કુલ વસ્તી ૧,૪૩,૦૦૭ છે.<ref>{{Cite web|url=http://www.census2011.co.in/city.php|title=List of Most populated cities of India|website=www.census2011.co.in|accessdateaccess-date= 2019-04-16}}</ref> એવું કહેવામાં આવે છે કે શહેરની ફરતે આવેલી ઊંચી-નીચી ટેકરીઓ યુરોપથી અહીં આવેલાઓને સ્કોટ્લેન્ડની યાદ અપાવતી હતી અને તેથી તેઓ શિલોંગને "પૂર્વનું સ્કોટ્લેન્ડ" કહીને પણ ઓળખતા. મેઘાલય રાજ્યની વસ્તી ગીચતા ૨૧મી સદીના પ્રથમ દાયકામાં ૩૪૨ વ્યક્તિ પ્રતિ. માઇલની હતી.
 
બ્રિટિશોએ ઇ.સ. ૧૮૬૪માં તેને ખાસી અને [[જયંતિયા હિલ્સ જિલ્લો|જયંતિયા હિલ્સ]]નું મુખ્ય મથક બનાવ્યું ત્યારથી તેની ઉત્તરોઉત્તરો પ્રગતિ થતી રહી છે અને વિસ્તારમાં પણ શહેર વિકસ્યું છે. ૧૮૭૪માં જ્યારે [[આસામ|આસામને]] ચિફ કમિશ્નરનું રાજ્ય (Province) બનાવવામાં આવ્યું ત્યારે શિલોંગની પસંદગી તેના વહિવટી મથક તરીકે કરવામાં આવી હતી. આમ કરવા પાછળનું એક કારણ તેનું બ્રહ્મપુત્રા અને સુરમા ખીણની વચ્ચેનું ભૌગોલિક સ્થાન હતું અને બીજું પણ મહત્વનું કારણ હતું તેનું હવામાન, જે ભારતના બાકીના વિસ્તાર કરતા ઘણું ઠંડુ હતું. [[જાન્યુઆરી ૨૧|૨૧ જાન્યુઆરી]] ૧૯૭૨ના દિવસે નવું મેઘાલય રાજ્ય બનાવવામાં આવ્યું ત્યાં સુધી તે '''અવિભાજીત આસામ'''નું પાટનગર હતું, ત્યાર બાદ [[આસામ|આસામે]] તેનું પાટનગર ખસેડીને [[ગુવાહાટી|ગુવાહાટી]]ના [[દિસપુર|દિસપુર]] ખાતે લઈ જવામાં આવ્યું. શિલોંગના રહેવાસીઓના સંગીતના ખાસ એક પ્રકાર પ્રત્યેના વિશિષ્ટ પ્રેમને કારણે તેને "ભારતનું રોક કેપિટલ" (India's Rock Capital) કહેવામાં આવે છે<ref>{{cite web | url=http://m.timesofindia.com/entertainment/hindi/bollywood/news/Rock-On-2-to-be-shot-in-Shillong/articleshow/46301215.cms | title=Rock On 2 to be shot in Shillong | work=The Times of India | date=૨૦ ફેબ્રુઆરી ૨૦૧૫ | accessdateaccess-date= ૧૦ મે ૨૦૧૫ | author=Mohar Basu}}</ref>, જેમાં 'રોક' એ 'રોક મ્યુઝિક' માટે વપરાયું છે, ખડક માટે નહિ.
 
== ભૂગોળ ==
લીટી ૧૬૧:
| title = Shillong Climatological Table Period: 1971–2000
| publisher = India Meteorological Department
| accessdateaccess-date = 20 April 2015}}</ref><ref name=IMD2>{{cite web
|url = http://www.imdpune.gov.in/Temp_Extremes/histext2010.pdf
|format = PDF