શેખ દીન મોહમ્મદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા.
લીટી ૨૫:
 
==રેસ્ટોરન્ટનું સાહસ==
ઇંગ્લેન્ડ ગયા પછી ૧૮૧૦માં શેખ દીન મોહમ્મદે મધ્ય લંડનમાં આવેલ પોર્ટમેન સ્ક્વેર પાસે, જ્યોર્જ સ્ટ્રીટમાં પ્રથમ ભારતીય રેસ્ટોરન્ટ ખોલી હતી, જેનું નામ હિન્દુસ્તાન કોફી હાઉસ રાખ્યું હતું.<ref name=BBC>{{cite news|title=Curry house founder is honoured|date=29 September 2005|publisher=BBC News|url=http://news.bbc.co.uk/1/hi/england/london/4290124.stm|accessdateaccess-date= 9 October 2008}}</ref> આ રેસ્ટોરન્ટમાં એમણે અવનવી ઓફરો કરી હતી જેમ કે હૂક્કા, ચિલમ તમાકુ અને ભારતીય વાનગીઓ. પરંતુ એમનું આ સાહસ નાણાકીય મુશ્કેલીઓના કારણે અધવચ્ચેથી સંકેલી લેવામાં આવ્યું હતું.<ref>{{cite web|url=https://webarchive.nationalarchives.gov.uk/+/http://www.movinghere.org.uk/galleries/roots/asian/tracingasianroots/dean_mahomed2.htm|title=Records Held at the National Archives|first=Abi|last=Husainy|website=webarchive.nationalarchives.gov.uk|accessdateaccess-date= 15 January 2019}}</ref>
 
==યુરોપમાં માલીશની પ્રથાનો પ્રારંભ==