સર્જિયો માત્તારેલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા.
લીટી ૧:
'''સર્જિયો માત્તારેલા''' (<small>ઇટાલિયન ઉચ્ચાર:&nbsp;</small><span class="IPA" title="Representation in the International Phonetic Alphabet (IPA)">[ˈsɛrdʒo mattaˈrɛlla]</span>; જન્મ ૨૩ જુલાઇ ૧૯૪૧) એ [[ઈટલી|ઇટાલિયન]] રાજકારણી અને વકીલ છે જે ૩જી ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ ઇટાલીના ૧૨મા પ્રમુખ બન્યા છે. તેઓ ૧૯૮૩ થી ૨૦૦૮ સુધી સંસદના સભ્ય રહી ચૂક્યા છે, જેમાં ૧૯૮૯ થી ૧૯૯૦ દરમિયાન શિક્ષણમંત્રી અને ૧૯૯૯ થી ૨૦૦૧ દરમિયાન સંરક્ષણ મંત્રી રહ્યા હતા. ૨૦૧૧માં, તેઓ કાયદાની અદાલતમાં જજ રહ્યા હતા.<ref name="Post-15">{{cite news| title=Sergio Mattarella chi è?| url=http://www.ilpost.it/2015/01/29/sergio-mattarella/| accessdateaccess-date= 31 January 2015| work=Il Post| language=Italian| date=29 January 2015}}</ref> ઇટાલીના પ્રમુખ તરીકે ચૂંટાયેલા તેઓ પ્રથમ સિસિલીના વ્યક્તિ છે.<ref>{{cite news|last1=Walker|first1=Keith|title=73-year-old Sicilian Sergio Mattarella is Italy’s new president|url=http://www.euronews.com/2015/01/31/73-year-old-sicilian-sergio-mattarella-is-new-president-of-italy/|accessdateaccess-date= 5 February 2015|work=Euronews|agency=Reuters|date=31 January 2015}}</ref>
 
==ઇટાલીના પ્રમુખ==
લીટી ૫:
 
==અંગત જીવન==
તેઓ મારિસા ચિઆઝ્સે સાથે પરણ્યા હતા જેઓ ૨૦૧૨માં અવસાન પામેલા. તેમને ત્રણ બાળકો છે.<ref>{{cite web | url=http://www.panorama.it/news/politica/sergio-mattarella-lato-privato-uomo-misurato/ | title=Sergio Mattarella: profilo privato di un uomo misurato | publisher=Panorama | date=January 30, 2015 | accessdateaccess-date= January 31, 2015 | language=Italian}}</ref>
 
==સંદર્ભ==