સિતાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Dugal harpreet (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા.
લીટી ૩૦:
'''સિતાર''' એ એક તંતુ વાદ્ય છે જેને મુખ્ય રીતે [[ભારતીય શાસ્ત્રીય સંગીત]]માં વાપરવામાં આવે છે. આનો કંપન ધ્વનિ સમાનાંતર તાર, પોલી લાંબી ગરદન અને પોલા ભોપળા જેવા પેટની મદદથી ઉત્પન્ન કરવામાં આવે છે.
 
સિતાર મોટે ભાગે ભારતીય ઉપમહાદ્વીપમાં પ્રચલિત છે. આ વાદ્ય પશ્ચિમ વિશ્વમાં શ્રી[[રવિ શંકર]] દ્વારા ૧૯૫૦ અને ૬૦ના દશકમાં પ્રચલિત બન્યું. આ કાળ દરમ્યાન કીન્ક્સ નામના રોક બેન્ડના "સી માય ફ્રેન્ડ્સ" નામના આલ્બમમાં આનો ઉપયોગ થયો હતો. આ વાદ્યને તે સમયે ભૂલથી ગિટાર સમજાતુ હતું. <ref>{{cite web|author=Julien Temple |url=http://www.bbc.co.uk/iplayer/episode/b012ht1t/Dave_Davies_Kinkdom_Come/ |title=BBC Four - Dave Davies: Kinkdom Come |publisher=Bbc.co.uk |date=2011-07-18 |accessdateaccess-date= 2012-06-15}}</ref> તે સમયે બીટલ્સ નામના બેન્ડે તેનો ઉપયોગ નોર્વેજીયન વુડ્સ (ધ બર્ડ હેસ ફ્લોન) અને "વિધીન યુ વિથાઉટ યુ" નામની પોતાની સંગીત રચનામાં કર્યો, આથી સિતાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધુ પ્રચલિત બન્યું. જ્યોર્જ હેરીસન નામના વાદકે શ્રી રવિ શંકર અને શ્રી શંભુ દાસ પાસે સિતાર વગાડવાનો અભ્યાસ કર્યો.<ref>Everett, The Beatles as Musicians: Revolver Through the Anthology, p 71.</ref> તે પછી તુરંત બાદ રોલિંગ સ્ટોન્સના બ્રાયન જોન્સે તેમની રચના "પેઈન્ટ ઈટ બ્લેક"માં તેને વાપર્યું અને આમ પ્રચલિત પોપ સંગીતમાં પણ સિતાર જાણીતું બન્યું.
 
==નામ વ્યૂત્પતિ અને ઇતિહાસ==