સેમસંગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું wikidata interwiki
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા.
લીટી ૯:
| founder = [[Lee Byung-chull]]
| location = [[Samsung Town]], [[Seoul]], [[South Korea]]
| key_people = [[Lee Kun-hee]]<small> ([[Chairman]] and [[Chief executive officer|CEO]])</small><br />[[Lee Soo-bin]]<small> (President, [[Chief executive officer|CEO]] of [[Samsung Life Insurance]])</small><ref name="lee-kun-hee-resigns">{{Cite news|url=http://ap.google.com/article/ALeqM5gmnWKlfgTsbW4n6D9OKnynHdXnhwD906SF9O0|archiveurlarchive-url = http://web.archive.org/web/20080429210900/http://ap.google.com/article/ALeqM5gmnWKlfgTsbW4n6D9OKnynHdXnhwD906SF9O0|archivedate=2008-04-29|title=Samsung chairman resigns over scandal|author=Kelly Olsen|publisher=Associated Press via [[Google News]]|accessdateaccess-date= 2008-04-22|date=2008-04-22}}</ref>
| area_served = Worldwide
| industry = [[Conglomerate (company)|Conglomerate]]
લીટી ૨૩:
}}
 
'''સેમસંગ સમૂહ''' (કોરિયન:삼성그룹) એ બહુરાષ્ટ્રીય સંગઠનોનું નિગમ છે, જેનું વડુમથક [[દક્ષિણ કોરિયા]]ના સેઓલના સેમસંગ શહેરમાં છે. તે દક્ષિણ કોરિયાનું સૌથી મોટુ ચૈબોલ છે અને આવકના મામલે વિશ્વના બીજા નંબરનું સૌથી મોટું, અનેક પેઢીઓથી બનેલું સમૂહ છે,<ref> આવક પ્રમાણે કંપનીઓની યાદી જૂઓ </ref> જેની 2009માં વાર્ષિક આવક $172.5 અમેરિકી ડોલર હતી.<ref name="report">{{cite web|url=http://www.samsung.com/us/aboutsamsung/corporateprofile/ourperformance/samsungprofile.html |title=Samsung Profile 2010 |publisher=Samsung.com |date=2008-12-31 |accessdateaccess-date= 2010-11-11}}</ref>
સેમસંગ સમૂહ અનેક આંતરરાષ્ટ્રીય એકમો સાથે જોડાયોલું વ્યાપારિક જૂથ છે. જેમાના મોટાભાગના ''સેમસંગ'' શાખ હેઠળ એકત્ર થયેલા છે, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ, ટેક્નૉલોજીના વેચાણની બાબતમાં દુનિયાની સૌથી મોટી કંપની છે, <ref>{{cite web|url=http://www.ft.com/cms/s/2/c48d477a-0c3b-11df-8b81-00144feabdc0.html |title=/ Technology - Samsung beats HP to pole position |publisher=Ft.com |date= |accessdateaccess-date= 2010-09-04}}</ref><ref name="economist">[http://www.economist.com/businessfinance/displayStory.cfm?story_id=13788472 ઇકોનોમિસ્ટ.કોમ] સેમસંગના વારસો – મુગટી સફળતા </ref> સેમસંગ ભારે ઉદ્યોગ, વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ જહાજ નિર્માતા<ref>{{cite web|last=Park |first=Kyunghee |url=http://www.bloomberg.com/apps/news?pid=newsarchive&sid=aO0FeeTB6_0Y |title=July 29 (Bloomberg) – Samsung Heavy Shares Gain on Shell’s Platform Orders (Update1) |publisher=Bloomberg |date=2009-07-28 |accessdateaccess-date= 2010-11-11}}</ref> છે, તો સેમસંગ એન્જિનીયરીંગનો 35 ક્રમ હતો, યુ.એસ. (U.S.) કન્સ્ટ્રક્શન જર્નલના ''એન્જિનીયરિંગ ન્યૂઝ રેકોર્ડ'' પ્રમાણે, સેમસંગ સી&amp;ટી (C&amp;T) વર્ષ 2009માં 225 બાંધકામ કંપનીઓની યાદીમાં 72મું સ્થાન ધરાવે છે.<ref>{{cite web|url=http://enr.construction.com/toplists/InternationalContractors/001-100.asp |title=The Top 225 International Contractors2010 |publisher=Enr.construction.com |date=2010-08-25 |accessdateaccess-date= 2010-11-11}}</ref> સેમસંગ લાઇફ ઈન્સયોરન્સ એ 2009માં ''ફોર્ચ્યુન'' ગ્લોબલ 500 કંપનીઓઓમાં 14માં ક્રમે હતી.<ref>{{cite news|url=http://money.cnn.com/magazines/fortune/global500/2009/industries/183/index.html |title=Global 500 2009: Industry: - FORTUNE on CNNMoney.com |publisher=Money.cnn.com |date=2009-07-20 |accessdateaccess-date= 2010-09-04}}</ref> સેમસંગ એવરલેન્ડ, દક્ષિણ કોરિયાનો સૌપ્રથમ થીમ પાર્ક છે, જે 1976માં યોનગીન ફાર્મલેન્ડ તરીકે ખુલ્લો મૂકાયો. જે હાલમાં વિશ્વનો પાંચમાં ક્રમનો જાણીતો થીમ પાર્ક છે, તેણે એપકોટ, ડીઝની એમજીએમ (MGM) અને ડીઝનીના એનિમલ કિંગ્ડમને પણ પાછળ રાખ્યા છે.<ref>{{cite news|url=http://www.forbes.com/2002/03/21/0321feat_6.html|title= The World's Best Amusement Parks |publisher=Forbes.com|date=2002-03-21 |accessdateaccess-date= 2010-09-11}}</ref> ચેઈલ વર્ડવાઇડ સેમસંગ જૂથના સહાયક તરીકે વર્તે છે.<ref>{{cite web|url=http://investing.businessweek.com/research/stocks/snapshot/snapshot.asp?ticker=030000:KS|title=CHEIL WORLDWIDE INC(030000:Korea SE)|publisher=businessweek.com|date=2010-09-15 |accessdateaccess-date= 2010-09-16}}</ref> જેણે વર્ષ 2010માં આવકની દૃષ્ટિએ “વિશ્વની ટોચની 50 કંપનીઓમાં“ #19મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.<ref>{{cite web|url=http://adage.com/agencyfamilytrees2010/|title=AGENCY FAMILY TREES 2010 |publisher=Advertising Age |date=2010-04-26 |accessdateaccess-date= 2010-09-16}}</ref> સેમસંગના સહાયક જૂથ શીલા હોટલે જાણીતા ''ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર'' નામના આંતરરાષ્ટ્રીય વ્યયસાયિક સામાયિકના વાચકોમાં કરાયેલા વાર્ષિક તારણમાં “વર્ષ 2009માં દુનિયાની ટોચની 100 હોટલમાં” #58મો ક્રમ પ્રાપ્ત કર્યો.<ref>{{cite web|url=http://www.iimagazine.com/Research/133/546/0/0/0/The_Worlds_Best_Hotels/Top_100_Hotels.html|title= 2009 World's Best Hotels|publisher=Institutional Investor|date=2010-03-01 |accessdateaccess-date= 2010-09-11}}</ref>
 
ઈન્સટિટ્યૂશનલ સર્વે મેગેઝિન માટે કરાયેલા 2007 ઓલ-એશિયા રિસર્ચ ટીમ સર્વે સંશોધનમાં 22 કંપનીઓને સર્વશ્રેષ્ઠ સામાન્ય વેચાણ પ્રોસ્તાહકની યાદીમાં સ્થાન મળ્યું હતું.
 
 
સેમસંગ સિક્યુરિટીસ (રોકાણ બેન્ક)નો 2007 ઓલ-એશિયા રિસર્ચ ટીમ સર્વે 2007માં આવકની બાબતમાં “2007 એશિયાના તમામ સામાન્ય વેચાણને વેગ આપવાનો ક્રમ”માં 14મો ક્રમ આવ્યો.<ref>{{cite web|url=http://www.institutionalinvestor.com/Article.aspx?ArticleID=1389311|title=2007 All-Asia Best Overall Generalist Sales Force Rankings|publisher=Institutional Investor|date=2007-06-01 |accessdateaccess-date= 2010-09-16}}</ref>
 
ગાર્ટનર “માર્કેટ હિસ્સો તારણ: ટોચના 10 પરામર્શન દાતાઓની આવક, વિકાસ અને બજાર હિસ્સો, વિશ્વવ્યાપ અને સ્થાનિક 2009” જે ઈરાદાપુર્વક સેવા આપનારના સાધન છે.
સેમસંગ એસડીએસ (SDS) એશિયાઈ દ્વીપમાં બીજા ક્રમે રહ્યુ, જ્યારે આઈબીએમ (IBM) ટોચ પર અને એક્સેન્ચર (Accenture) ત્રીજા ક્રમે રહ્યુ.<ref>{{cite web|url=http://www.deloitte.com/assets/Dcom-Global/Local%20Assets/Documents/Press/deloitte_vol2_article3.pdf|title=Deloitte Vol. 2 Article. 3|publisher=deloitte.com|accessdateaccess-date= 2011-01-20}}</ref>
સેમસગં જૂથ દક્ષિણ કોરિયાના કુલ નિકાસમાં 20 ટકાથી વધારે હિસ્સો ધરાવે છે.<ref name="exports">{{cite web|url=http://www.samsung.co.kr/samsung/history.do |title=역사관 - 삼성그룹 사이트 |publisher=Samsung.co.kr |date= |accessdateaccess-date= 2010-09-04}}</ref> ઘણા સ્થાનિક ઉદ્યોગોમાં સેમસંગ જૂથનું વર્ચસ્વ છે; કેટલાક દેશોના કુલ જીડીપી (GDP) કરતા તેની આવક વધારે છે, જો વર્ષ 2006માં ક્રમ આપવામાં આવ્યો હોત તો સેમસંગ જૂથનું અર્થતંત્ર વિશ્વમાં 35 ક્રમે હોત. [[આર્જેન્ટીના|આર્જેન્ટિના]] કરતા પણ વધારે.<ref>{{cite web|url=http://www.chosun.com/economy/news/200602/200602130520.html |title=[초 국가기업&#93; <上> 삼성 매출>싱가포르 GDP… 국가를 가르친다 – 조선닷컴 |publisher=Chosun.com |date= |accessdateaccess-date= 2010-11-11}}</ref> કંપનીનું દેશના વિકાસમાં, રાજકારણ, પ્રસારણ માધ્યમ અને સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. ઉપરાંત હાન નદીના વિકાસના જાદુ પાછળ પણ મહત્વનો ફાળો રહ્યો છે. ઘણા ઉદ્યોગો સેમસંગના આંતરાષ્ટ્રીય સ્તરે થયેલા વિકાસને આદર્શ તરીકે ગણે છે.{{Citation needed|date=September 2010}} સેમસંગે 2010માં મીડિયા ગ્રુપને ખરીદ્યું.
 
== ઇતિહાસ ==
લીટી ૫૨:
 
]]
1980ના અંતમાં અને 1990ની શરૂઆતમાં સેમસંગ ઈલેકટ્રોનિક્સે સંશોધન અને વિકાસ પાછળ પુષ્કળ રોકાણ કર્યુ, જેના પરિણામ સ્વરૂપ કંપની વૈશ્વિક ઈલેક્ટ્રોનિક ઉદ્યોગમાં આગળ પડતી સાબિત થઈ. 1982માં પોર્ટુગલમાં ટેલિવિઝન બનાવવાનો એકમ સ્થાપ્યો, 1984માં ન્યૂયોર્કમાં એકમ, 1985માં ટોક્યોમાં એકમ, 1987માં ઈગ્લેન્ડમાં સુવિધા ઉભી કરી અને બીજી સુવિધા ઓસ્ટિનમાં 1996માં કરી. સેમસંગે ઓસ્ટિનમાં અંદાજે $5.6 બિલિયનનું રોકાણ કર્યુ, જે ટેક્સાસમાં સૌથી મોટું વિદેશી રોકાણ અને યુનાઇટેડ સ્ટેટ્સના મોટા વિદેશી રોકાણોમાંનું એક હતુ. ઓસ્ટિનમાં નવુ રોકાણ થતા સેમસંગનું રોકાણ અંદાજે $9 બિલિયનને પાર કરી જશે.<ref>{{cite web|url=http://www.austinchamber.com/TheChamber/AboutTheChamber/NewsReleases/2010/SASpressrelease.pdf|title=Samsung Austin Semiconductor Begins $3.6B Expansion for Advanced Logic Chips|publisher=Austinchamber.com|date=2010-06-09 |accessdateaccess-date= 2010-09-13}}</ref>
 
એક આંતરાષ્ટ્રીય નિગમ તરીકે વિકસવાની સેમસંગે 1990માં શરૂઆત કરી. સેમસંગના બાંધકામ વિભાગને ગગનચૂંબી શિખર માટે [[મલેશિયા]]ના બેમાંથી એક પેટ્રોનાસ ટાવર, [[ચીની ગણતંત્ર|તાઈવાન]]નું તાઈપેઈ 101 અને [[સંયુક્ત રાષ્ટ્ર અમિરાત]]નું બુર્ઝ ખલીફા બનાવાનો પરવાનો મળ્યો.<ref>{{Cite news|url=http://edition.cnn.com/2009/BUSINESS/10/19/korea.dubai.tower/index.html|title=Dubai skyscraper symbol of S. Korea's global heights|publisher=CNN|date= October 19, 2009|accessdateaccess-date= 2009-10-19}}</ref> 1993માં લી કું-હીએ સેમસંગ જૂથમાંથી નાની 10 કંપનીઓને વેચી અને ત્રણ ઉદ્યોગો પર કેન્દ્રીત થવાનો નિર્ણય લીધો, જેમાં ઈલેક્ટ્રોનિક્સ, એન્જિનીયરીંગ, અને કેમિકલ્સ મુખ્ય રહ્યા. 1996માં સેમસંગ જૂથે સંગક્યુનક્વાન યુનિવર્સિટી ફાઉન્ડેશન પુન: હસ્તગત કરી.
 
1997માં એશિયામાં આવેલી નાણાકિય કટોકટીમાં સેમસંગને કોરિયાની અન્ય કંપનીઓની સરખામણીએ ઓછું નુકસાન થયું. જોકે ખોટના ભાગરૂપે સેમસંગ મોટરને રેનોલ્ટને વેચવામાં આવી હતી. 2010 પ્રમાણે રેનોલ્ટ સેમસંગ જેમાં 80.1 ટકા રેનોલ્ટના અને 19.9 ટકા હિસ્સો સેમસંગનો છે. વધારામાં સેમસંગે 1980થી 1990 સુધી વિવિધ પ્રકારના વિમાન બનાવ્યા. 1999માં કોરિયા એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીસ (કેએઆઈ (KAI))ની સ્થાપના કરવામાં આવી, એ પછીના મુખ્ય પરિણામોમાં સેમસંગ એરોસ્પેશને ડેવુ હેવી ઈન્ડસ્ટ્રિસ, હ્યુન્ડાઇ સ્પેશ અને એકક્રાફ્ટ કંપની એવા ત્રણ મુખ્ય હવાઇ વિભાગોમાં વહેચવામાં આવી. તેમ છતા સેમસંગ આજે પણ વિમાનના એન્જિન બનાવે છે. {{Citation needed|date=November 2010}}
લીટી ૬૦:
[[ચિત્ર:Ssbld002.jpg|thumb|left|180px|સેમસંગ શહેર, સેઓલ સ્થિત સેમસંગનું મુખ્યાલય ]]
 
1992માં સેમસંગ વિશ્વમાં મેમરી ચીપના ઉત્પાદનમાં વિશ્વની સૌથી મોટી કંપની બની. તે ચીપ બનાવતી કંપનીઓમાં ઈન્ટેલ બાદ બીજાક્રમે છે, (જૂઓ દરવર્ષે વિશ્વવ્યાપી ટોચના 20 સેમિકન્ડક્ટર બજારમાં હિસ્સાનો ક્રમ.)<ref>{{cite web|last=Cho |first=Kevin |url=http://www.bloomberg.com/apps/news?pid=20601080&sid=a0wNfW_5OZ5s&refer=asia |title=Samsung Says Hopes of Recovery Are ‘Premature’ as Profit Falls |publisher=Bloomberg |date=2009-04-24 |accessdateaccess-date= 2010-09-04}}</ref>
1995માં તેણે પ્રવાહી સ્ફટિક દર્શાવતો પડદો બનાવ્યો. દસ વર્ષ પછી પ્રવાહી સ્ફટિક દર્શાવતી તક્તીના ઉત્પાદનમાં સેમસંગ વિશ્વમાં સૌથી મોટુ ઉત્પાદક બન્યું. સોનીએ મોટા કદના ટીએફટી-એલસીડી (TFT-LCD) બનાવવામાં રોકાણ કર્યું નહી અને સહાયતા માટે વર્ષ 2006માં સેમસંગનો સંપર્ક કર્યો. એસ-એલસીડી (S-LCD)ની સ્થાપના સેમસંગ અને સોનીના સંયુક્ત જોડાણના ભાગરૂપે થઈ જે અંતર્ગત બન્ને ઉત્પાદકોને એલસીડીની તક્તીનો બરોબર પુરવઠો પુરો પાડવામાં આવે છે. એસ-એલસીડી (S-LCD)માં સેમસંગ (50% અને 1 શેર) અને સોની (50% માં એક શેર ઓછો) દક્ષિણ કોરિયાના ટાંગજંગમાં આવેલા ઉત્પાદન એકમનું સંચાલન કરે છે.
 
વર્ષ 2004 અને 2005માં સોનીને પાછળ રાખીને સેમસંગ ઈલેક્ટ્રેનિક્સ વિશ્વની સૌથી પ્રખ્યાત ગ્રાહકલક્ષી ઈલેક્ટ્રોનિક્સ શાખ બની, અને હાલમાં તે વિશ્વમાં #19મો ક્રમ ધરાવે છે.<ref>{{cite web|url=http://www.interbrand.com/best_global_brands_intro.aspx?langid=1000 |title=Global Branding Consultancy |publisher=Interbrand |date= |accessdateaccess-date= 2010-09-04}}</ref> [[નોકિયા]] બાદ સેમસંગ આંકડાની દ્રષ્ટિએ મોબાઈલના ઉત્પાદનમાં વિશ્વમાં બીજો ક્રમ ધરાવે છે, જેનો ઉભરતા બજાર ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપમાં હિસ્સો છે.<ref>{{cite web|url=http://joongangdaily.joins.com/article/view.asp?aid=2908852 |title=INSIDE JoongAng Daily |publisher=Joongangdaily.joins.com |date=2009-08-17 |accessdateaccess-date= 2010-09-04}}</ref>
એસસીટીવી (SCTV) અને ઈન્ડોસેરએ સેમસંગની સુર્ય સિટ્રા મીડિયા માધ્યમની સહાયક છે.
 
લીટી ૭૧:
 
1990માં સેમસંગ જૂથમાંથી, સીજે, હાંસોલ, શિન્સેગૅ જૂથ અલગ થયું.<ref>{{cite web|url=http://www.koreaherald.com/business/Detail.jsp?newsMLId=20100122000028|title=Samsung to celebrate 100th anniversary of late founder|
publisher=koreaherald.com|date=2010-03-29 |accessdateaccess-date= 2011-01-21}}</ref> સેમસંગ જૂથનો હિસ્સો રહેલી શિન્સેગૅ (વળતર આપતી દૂકાનો, કોઇપણ જાતની વસ્તુ સરળતાથી મળી શકે તેવી દૂકાનો ચલાવતી કંપની) 1990માં સેમસંગ જૂથમાંથી અલગ થઇ. આ સાથે જ અન્ય કંપની સીજે(ખાદ્ય, દવાઓ, મનોરંજન અને માલસમાનની જાળવણી કરતી કંપની) અને હાંસોલ ગ્રુપ(કાગળ અને ટેલિકોમ ક્ષેત્રની કંપની) પણ સેમસંગ ગ્રુપમાંથી છૂટી થઇ. નવી શાખ તરીકે ઉભરેલી શિન્સેગૅ સેન્ક્ટમસિટી ડિપાર્ટમેન્ટ સ્ટોર હાલ વિશ્વમાં સૌથી વધુ ડિપાર્ટમેન્ટલ દૂકાનો ધરાવતી કંપની તરીકે ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રૅકોર્ડમાં નામ ધરાવે છે.<ref>{{cite web|url=http://community.guinnessworldrecords.com/_Largest-Department-Store/blog/411871/7691.html|title=Largest Department Store|publisher=community.guinnessworldrecords.com|date=2009-06-29 |accessdateaccess-date= 201-01-21}}</ref> હાલ આ અલગ થયેલું જૂથ એક સ્વતંત્ર જૂથ તરીકે કામગીરી કરે છે અને તેમાં સેમસંગ જૂથનો કોઇપણ હિસ્સો નથી અને કોઇ પણ રીતે તે કંપની સાથે સંકળાયેલું નથી.<ref name="ja1"/> હાંસોલ જૂથના એક પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, “સામાન્ય લોકો વિશ્વ વ્યાપાર ના નિયમો અને કાયદાથી અજાણ હોય છે, એ માન્યતા ખૂબ જ હાસ્યાસ્પદ છે.” વધુમાં ઉમેર્યુ હતું કે, “હાંસોલ જૂથ જ્યારે 1991માં સેમસંગ જૂથથી અલગ થયું, ત્યારે સેમસંગ સાથે તેની નાણાની સમગ્ર ચૂકવણી તેમજ શેર- હોલ્ડિંગની સમગ્ર બાબતો અંગે જોડાણ કરવામાં આવ્યું હતું.” હાંસોલ જૂથના એક સ્ત્રોતે ભારપૂર્વક કહ્યું હતું કે, “સેમસંગ જૂથમાંથી અલગ થયા બાદ હાંસોલ, <span class="goog-gtc-fnr-highlight">શિન્સેગૅ</span> અને સીજે (CJ) આ સમગ્ર કંપનીઓ તેના સ્વતંત્ર સંચાલન હેઠળ જ કામગીરી કરી રહી છે.” શિન્સેગૅ ડિપાર્ટમેન્ટ સ્ટોરના એક અધિકૃત સંચાલકના જણાવ્યા અનુસાર, “શિન્સેગૅ જૂથની કોઇપણ પ્રકારની ચૂકવણીની જવાબદારી માટે હવે સેમસંગ જૂથ સાથે જોડાયેલી નથી.”<ref name="ja1">[http://joongangdaily.joins.com/article/view.asp?aid=1877426 હાંસોલ, શિન્સેગૅ ડેની રિલેશન વીથ સિહાન] મે 24, 2000. જૂનગાન્ગડેલી </ref>
 
== વસ્તુઓ, ગ્રાહકો અને વ્યવસ્થાનું માળખું ==
લીટી ૧૦૨:
* રોયલ ડચ શૅલ
સેમસંગ હેવી ઇન્ડસ્ટ્રિઝ લિક્વિફાઇડ કુદરતી ગેસ(એલપીજી)ના સંગ્રહ કરવાની સુવિધા પૂરી પાડતી કંપની સાથે આગામી 15 વર્ષ માટે રોયલ ડચ શૅલ કંપની એ 50 બિલિયન ડોલરના કરારો કર્યા છે.<ref>{{cite news|url=http://www.forbes.com/lists/2009/37/asia-fab-50-09_Samsung-Heavy-Industries_KQZL.html|title=Samsung Heavy Industries
|publisher=www.forbes.com|date=2009-09-23 |accessdateaccess-date= 2010-09-13}}</ref>
<ref>{{cite web|url=http://www.hellenicshippingnews.com/index.php?option=com_content&task=view&id=58404&Itemid=70|title=Samsung Heavy Signs Deal with Shell to Build LNG Facilities |publisher=www.hellenicshippingnews.com|date=2009-07-31 |accessdateaccess-date= 2010-09-13}}{{dead link|date=January 2011}}</ref>
* સંયુક્ત આરબ અમિરાત સરકાર
સેમસંગ, કોરિયા ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન અને હ્યુન્ડાઇ જેવી દક્ષિણ કોરિયાની કંપનીઓના એક વેપારી મંડળે સંયુક્ત આરબ અમિરાત સાથે એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે 40 બિલિયન ડોલરનો કરાર કર્યો છે.<ref>{{cite web|url=http://www.france24.com/en/20091227-south-korea-wins-40-billion-dollar-united-arab-emirates-nuclear-power-deal|title=Seoul wins 40-billion-dollar UAE nuclear power deal |publisher=www.france24.com|date=2009-12-28 |accessdateaccess-date= 2010-09-29|archiveurlarchive-url = http://web.archive.org/web/20091231010129/http://www.france24.com/en/20091227-south-korea-wins-40-billion-dollar-united-arab-emirates-nuclear-power-deal|archivedate=2009-12-31}}</ref>
* કેનેડિયન પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયોની સરકાર
કેનેડિયન પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયો સરકારે વિશ્વનો સૌથી મોટો પુન:ઉપયોગી ઊર્જા સ્ત્રોત માટે કરાર કર્યા છે, જેમાં નવી પવન અને સૌર ઊર્જાથી ઉત્પાદિત 2,500 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે, આ પ્રોજેક્ટ માટે 6.6 બિલિયન ડોલરનો કરાર કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ સંઘ તરીકે જોડાયેલી સેમસંગ અને કોરિયન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન સાથે મળીને 2,000 મેગાવોટના પવન ચક્કી અને 500 મેગાવોટની સૌર ઊર્જા વિકસાવશે, તેમજ આ રાષ્ટ્રમાં પૂરવઠા માટે એક ઉત્પાદકિય આપૂર્તિ શૃંખલા પણ તૈયાર કરશે.<ref>{{cite web|url=http://www.premier.gov.on.ca/news/event.php?ItemID=10655|title=Korean Companies Anchor Ontario's Green Economy - January 21, 2010|publisher=www.premier.gov.on.ca|date=2010-01-21 |accessdateaccess-date= 2010-09-13}}</ref>
 
{| class="wikitable"
|-
! colspan="7"| સેમસંગના મુખ્ય ગ્રાહકો (ક્યુ1 2010)<ref>{{cite web|url=http://www.koreatimes.co.kr/www/news/tech/2010/09/133_67730.html |title=Sony, Apple, Dell are Samsung's big buyers|publisher=www.koreatimes.co.kr|date=2010-06-16|accessdateaccess-date= 2010-10-26}}</ref>
|-
! ક્રમ/કંપની
લીટી ૧૫૦:
 
== સેમસંગ આરોગ્ય કેન્દ્ર ==
સેમસંગ આરોગ્ય કેન્દ્ર, એ એક બિન-નફાકીય સંસ્થા છે. આ આરોગ્ય કેન્દ્રમાં સેમસંગ જૂથ વાર્ષિક અંદાજિત 100 મિલિયન ડોલરનું દાન કરે છે.<ref>{{cite web|url=http://www.dt.co.kr/contents.html?article_no=2006121302011232655001|title=기업의 사회공헌] 삼성그룹, 함께 가는 `창조 경영`… 봉사도 1등|publisher=www.dt.co.kr|accessdateaccess-date= 2010-09-19}}</ref>
સેમસંગ આરોગ્ય કેન્દ્ર (કોરિયન: 삼성의료원) દ્વારા સેમસંગ સેઓલ હોસ્પિટલ (કોરિયન: 삼성서울병원), કૅંગબૂક સેમસંગ હોસ્પિટલ (કોરિયન: 강북삼성병원), સેમસંગ ચેન્ગવોન હોસ્પિટલ (કોરિયન: 삼성창원병원), સેમસંગ કૅન્સર સેન્ટર (કોરિયન:삼성암센터) અને સેમસંગ લાઇફ સાયન્સ રિસર્ચ સેન્ટર(કોરિયન: 삼성생명과학연구소)ની રચના કરવામાં આવી છે. સેઓલમાં આવેલું સેમસંગ કૅન્સર કેન્દ્ર એશિયાનું સૌથી મોટું કૅન્સર કેન્દ્ર છે, જે કોરિયાના રાષ્ટ્રિય કૅન્સર કેન્દ્ર અને જાપાનના રાષ્ટ્રિય કૅન્સર કેન્દ્રથી પણ મોટું છે.<ref>{{cite news|url=http://kansascity.bizjournals.com/kansascity/stories/2009/10/26/daily2.html|title=AECOM Technology buys Ellerbe Becket|publisher=kansascity.bizjournals.com|accessdateaccess-date= 2010-09-19|first=Rob|last=Roberts|date=2009-10-26}}</ref> સેમસંગ આરોગ્ય કેન્દ્ર અને ફાઇઝર બંને લિવરમાં થતા કેન્સર માટેના જવાબદાર અનુવંશિક કારણો પર સંયુક્ત રીતે સંશોધન કરી રહ્યા છે. <ref>{{cite web|url=http://www.pfizer.be/pfizer.be/PrintVersion.aspx?Posting=%7B612B1417-EE70-4C51-AD0A-6819653DFBD6%7D|title=Pfizer And Samsung Medical Center(SMC) Collaborate On Liver Cancer|publisher=www.pfizer.be|accessdateaccess-date= 2010-09-19}}</ref> એસએમસી (SMC) એ પ્રથમ યુ.એસ. (US)ની ના હોય એવી સંસ્થા છે, જેને એએએચઆરપીપી (AAHRPP)(માનવ સંશોધન સંબંધિત રક્ષણ કાર્યક્રમમાં જોડાણ માટેનું અધિકારપત્ર પ્રાપ્ત થયું છે.<ref>{{cite web|url=http://www.aahrpp.org/www.aspx?PageID=200|title=AAHRPP accredits the first international center|publisher=www.aahrpp.org|accessdateaccess-date= 2010-09-19}}</ref>
 
 
લીટી ૧૫૮:
કોરિયન હાંજા ''સેમસંગ'' ({{linktext|三|星}}) શબ્દનો અર્થ થાય છે, “ત્રિ-સ્ટાર” કે “ત્રણ તારા”.{{linktext|三|星}}
 
“ત્રણ” શબ્દ “કંઇક મોટું, સંખ્યાબદ્ધ અને શક્તિશાળી” એવું દર્શાવે છે, અને “તારા”નો અર્થ અનંતકાળને દર્શાવે છે.(સેમસંગ જૂથના સ્થાપકના મતે).<ref>{{cite web|url=http://www.koreadaily.com/news/read.asp?page=1&branch=NEWS&source=&category=economy.business&art_id=1042338|title=한국 10대 그룹 이름과 로고의 의미|publisher=www.koreadaily.com|date=2006-07-10|accessdateaccess-date= 2010-09-19}}</ref>
 
{{gallery
લીટી ૧૭૦:
 
== વિવાદ ==
1999થી 2002 સુધી, અમેરિકાની કોમ્પ્યુટર બનાવતી કંપનીને ડીઆરએએમ (DRAM) ચીપ્સ વેચવા માટે, કિંમત નક્કી કરવા માટે સેમસંગ પર હાયનિક્સ સેમિકન્ડક્ટર, ઇન્ફિનીઓન ટેક્નૉલોજીસ , ઇલ્પિડા મેમરી (હિતાચી અને એનઇસી (NEC)) અને મિક્રોન ટેક્નૉલોજી જેવી કંપનીઓ સાથે મળીને કાવતરું કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2005માં સેમસંગે આ બધા આરોપો સ્વીકારીને માફી માંગી અને 300 મિલિયન ડોલરનો દંડ ભર્યો, યુ.એસ. (US)ના ઇતિહાસમાં આ દંડ બીજા નંબરનો સૌથી મોટો વિશ્વાસવિરોધી ગુન્હા માટે ભરવામાં આવેલો દંડ છે.<ref>{{cite web|url=http://www.usdoj.gov/atr/public/press_releases/2005/212002.htm|title=Samsung Agrees to Plead Guilty and to Pay $300 Million Criminal Fine for Role in Price Fixing Conspiracy|publisher=U.S. Department of Justice|accessdateaccess-date= 2009-05-24}}</ref><ref>{{Cite news|title=Samsung fixed chip prices. Korean manufacturer to pay $300 million fine for its role in scam |url=http://www.sfgate.com/cgi-bin/article.cgi?f=/c/a/2005/10/14/BUGH3F85PU1.DTL |publisher=San Francisco Chronicle |date=2005-10-14 |accessdateaccess-date= 2009-05-24 | first=Benjamin | last=Pimentel}}</ref><ref>{{Cite news|title=Price-Fixing Costs Samsung $300M|url=http://www.internetnews.com/bus-news/article.php/3556156|publisher=InternetNews.com|date=2005-10-13|accessdateaccess-date= 2009-05-24}}</ref><ref>{{Cite news|title=3 to Plead Guilty in Samsung Price-Fixing Case|url=http://www.nytimes.com/2006/03/23/technology/23chip.html|publisher=New York Times|date=2006-03-23|accessdateaccess-date= 2009-05-24 | first=Laurie J. | last=Flynn}}</ref>
 
અન્ય 8 મેમરી ચિપ્સ બનાવતી કંપની સાથે મળીને ગેરકાયદેસર રીતે ભાવ નક્કી કરવા બદલ, 20101માં યુરોપિયન યુનિયનના વિશ્વાસવિરોધી કાયદા અંતર્ગત સેમસંગ પાસેથી 145.73 મિલિયન યુરોનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.<ref>{{cite web|url=http://www.finanznachrichten.de/nachrichten-2010-05/16940621-eu-fines-samsung-elec-others-for-chip-price-fixing-020.htm |title=EU fines Samsung Elec, others for chip price-fixing |publisher=Finanznachrichten.de |date=2010-05-19 |accessdateaccess-date= 2010-11-11}}</ref>