હીરણ નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
સંદર્ભ પરિમાણો સુધાર્યા.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું (સંદર્ભ પરિમાણો સુધાર્યા.)
|mouth_country = ભારત
}}
'''હીરણ નદી''' પશ્ચિમ ભારતના [[ગુજરાત]] રાજ્યમાં આવેલી નદી છે.<ref>{{Cite web|title = હીરણ નદી|url = http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1625&lang=Gujarati|publisher = guj-nwrws.gujarat.gov.in, [[ગુજરાત સરકાર]]|accessdateaccess-date = ૮ ડિસેમ્બર ૨૦૧૫}}</ref> આ નદીનું ઉદ્ગમ સ્થાન [[ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય|ગીરના જંગલ]]માં આવેલી સાસણ ટેકરીઓમાં છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૫૧૮ ચોરસ કિમી છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં સરસ્વતી નદી અને અંબાખોઇ નામના ઝરણા નો સમાવેશ થાય છે. અસંખ્ય ફાંટાઓ હોવાને કારણે આ નદી મોટાભાગે [[તાલાલા]] પાસે વિલિન થઇ જાય છે. હીરણ નદીની આસપાસ જૈવિક વૈવિધ્ય અને માનવ વસવાટ વિકસ્યો છે. [[કમલેશ્વર બંધ]] (હીરણ-૧)<ref>{{Cite web|title = હિરણ-૧ જળાશય યોજના|url = http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=2083&lang=Gujarati|publisher = guj-nwrws.gujarat.gov.in, [[ગુજરાત સરકાર]]|accessdateaccess-date = ૮ ડિસેમ્બર ૨૦૧૫}}</ref> અને ઉમરેઠી બંધ ‍(હીરણ-૨)<ref>{{Cite web|title = હિરણ-૨ જળાશય યોજના|url = http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=2085&lang=Gujarati|publisher = guj-nwrws.gujarat.gov.in, [[ગુજરાત સરકાર]]|accessdateaccess-date = ૮ ડિસેમ્બર ૨૦૧૫}}</ref> આ નદી પર આવેલા મુખ્ય બંધો છે. આ નદી ગીરના પશ્ચિમ ભાગમાં વહે છે અને સમગ્ર વર્ષ દરમિયાન તે પર્યાવરણ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બની રહે છે.
 
== લોકસાહિત્ય/સાહિત્યમાં ==
#ચારણી સાહિત્યકાર કવિ દાદે હીરણ નદીનું વિગતવાર વર્ણન કરતું એક ગીત લખ્યું છે. એ ગીતનું સ્વરાંકન આ કડી પર જઈને સાંભળી શકાશે: [https://www.youtube.com/watch?v=ZcXP56HKX-o "હીરણ હલકારી, જોબનવાળી, નદી નખરાળી" ‍(યુટ્યુબ પર‌)].
#[[ઝવેરચંદ મેઘાણી]] રચિત લોકકથા સંગ્રહ [[s:સોરઠ, તારાં વહેતાં પાણી/૨૮. પાછા જવાશે નહિ|સોરઠ, તારાં વહેતાં પાણી (૨૮. પાછા જવાશે નહિ)]] માં આ નદીનો ઉલ્લેખ આવે છે. <ref>{{Cite web|url=https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A0,_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80/%E0%AB%A8%E0%AB%AE._%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9B%E0%AA%BE_%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87_%E0%AA%A8%E0%AA%B9%E0%AA%BF|title=સોરઠ, તારાં વહેતાં પાણી/૨૮. પાછા જવાશે નહિ - વિકિસ્રોત|website=gu.wikisource.org|accessdateaccess-date= 2019-08-16}}</ref>
 
== સંદર્ભ ==
૧,૦૪,૪૪૦

edits