૨૦૧૨ દિલ્હી બળાત્કાર ઘટના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સાફ-સફાઇ
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા.
 
લીટી ૧:
'''૨૦૧૨ દિલ્હી બળાત્કાર ઘટના''' એ કિસ્સાના સંદર્ભમાં છે કે જેમાં દિલ્હીમાં અભ્યાસ કરતી એક ૨૩ વર્ષની કિશોરી પર ૬ વ્યક્તિઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.આ ઘટના માત્ર ભારત માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે શરમજનક હિંસાત્મક ઘટના હતી.<ref>{{Cite web|url=https://www.news18.com/news/india/delhi-gangrape-what-happened-on-december-16-2012-and-status-of-the-case-730141.html|title=Delhi gangrape: What happened on December 16, 2012 and status of the case|website=News18|accessdateaccess-date= 2020-03-21}}</ref>
 
આ ઘટના બધા ભારતીયો વડે વખોડવામાં આવી હતી. સંસદ સભ્યો સુષ્મા સ્વરાજ, વિ. મૈત્રેયન તેમજ નજ્મા હેપ્તુલ્લાએ આવા ગુના માટે મૃત્યુદંડ સજાની માંગણી કરી હતી. પીડિતાનું સાચું નામ ગુપ્ત રાખવામાં આવ્યું હોવાથી પ્રસાર માધ્યમો દ્વારા તેને દામીની, નિર્ભયા,ભારતની બહાદુર બેટી જેવા નામો અપાયા હતા.<ref>{{cite news|last=Roy|first=Sandip|title=Why does media want to give Delhi gangrape victim a name?|url=http://www.firstpost.com/living/why-does-media-want-to-give-delhi-gangrape-victim-a-name-567444.html|accessdateaccess-date= 24 December 2012|newspaper=FirstPost|date=24 December 2012}}</ref><ref>{{Cite web|url=https://www.india.com/news/india/nirbhaya-gangrape-case-juvenile-convict-mohammad-afroz-was-working-as-cook-with-different-identity-2103108/|title=Nirbhaya gangrape case: Juvenile convict now working as cook with different identity|last=Chauhan|first=Shubhang|date=2017-05-05|website=India News, Breaking News, Entertainment News {{!}} India.com|language=en|accessdateaccess-date= 2020-03-21}}</ref>[[ચિત્ર:Delhi protests-Rajpath, teargas.jpg|thumb|વિરોધ પ્રદર્શન]]
 
==ઘટના==
લીટી ૧૨:
 
==સજા==
૪ દોષિતોને ૨૦મી માર્ચના રોજ ફાંસી અપાઈ હતી અને એક દોષિતે પહેલાં જ આત્મહત્યા કરી લીધી હતી. ૧ ગુનેગાર સગીર હતો અને તેથી તે ગુમનામી જિંદગી જીવી રહ્યો છે.<ref>{{Cite web|url=https://www.gstv.in/tihar-jailwill-be-hanged-gujarati-news/|title=તિહાર જેલમાં પ્રથમ વખત એક સાથે ચારને થશે ફાંસી, નિર્ભયાનાં નરાધમોને કાલે પરોઢે ફાંસીએ લટકાવાશે|date=2020-03-19|website=GSTV|language=en-US|accessdateaccess-date= 2020-03-21}}</ref>
 
==સંદર્ભો==