૨૦૨૦ પાલઘર ટોળાં હત્યાકાંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા.
લીટી ૧૦:
 
== ઘટના ==
જુના [[અખાડો|અખાડા]] સાથે જોડાયેલા બે સાધુઓ, ''કલ્પવૃક્ષગિરિ મહારાજ'' (૭૦ વર્ષ) અને ''સુશીલગીરી મહારાજ'' (૩૫ વર્ષ) તેમના સાથે ૩૦ વર્ષના ડ્રાઇવર નિલેશ તેલગડે સાથે [[સુરત જિલ્લો|સુરત]]માં તેમના ગુરૂ શ્રી મહંત રામગીરી<ref>{{Cite web|url=https://www.indiatoday.in/india-today-insight/story/could-palghar-lynchings-have-been-averted-1669180-2020-04-21|title=Could Palghar lynchings have been averted?|last=MumbaiApril 21|first=Kiran D. Tare|last2=April 21|first2=2020UPDATED:|website=India Today|language=en|accessdateaccess-date= 2020-04-23|last3=Ist|first3=2020 01:02}}</ref>ના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા.<ref name=":0">{{Cite web|url=https://indianexpress.com/article/explained/palghar-mob-lynching-mahant-kalpavruksha-giri-6370528/|title=Palghar lynching: All you need to know|last=Sheikh|first=Zeeshan|date=2020-04-20|website=The Indian Express|language=en-US|archiveurlarchive-url = |archivedate=|accessdateaccess-date= 2020-04-20}}</ref><ref>{{Cite web|url=https://www.businesstoday.in/latest/trends/palghar-mob-lynching-police-take-101-into-custody-all-you-need-to-know/story/401473.html|title=Palghar mob lynching: Police take 101 into custody; all you need to know|website=www.businesstoday.in|accessdateaccess-date= 2020-04-20}}</ref><ref>{{Cite news|url=https://www.indiatoday.in/india/story/maharashtra-govt-cracks-whip-over-palghar-mob-lynching-all-that-s-happened-1668997-2020-04-20|title=Maharashtra govt cracks whip over Palghar mob lynching: All that's happened|date=20 April 2020|work=India Today|access-date=20 April 2020}}</ref> આ દરમિયાન ભારતમાં કોરોનાવાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું હતું. તેઓ [[મુંબઈ]]થી ૯૩ માઇલના અંતરે ઉત્તરમાં આવેલા ગડચિંચલ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ગામના માણસોના એક જૂથે સ્થાનિક ચોકી પર તેમની કાર રોકી અને તેઓ બાળ અપહરણકર્તા હોવાનો આરોપ લગાવ્યો અને તેમના પર અને લાકડીઓ અને કુહાડીઓથી હુમલો કર્યો.<ref>{{Cite news|last=Zargar|first=Arshad R.|title=110 arrested over latest deadly lynch mob attack in India|url=https://www.cbsnews.com/news/palghar-lynching-india-arrests-110-suspends-police-officers-rumor-fuelled-slayings-3-men/|access-date=21 April 2020|work=CBS News|date=20 April 2020}}</ref>
 
૧૭ એપ્રિલના રોજ પ્રકાશિત થયેલા પ્રારંભિક મીડિયા અહેવાલો અનુસાર, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે દાવો કર્યો હતો કે પોલીસે ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટોળાએ તેમને માર માર્યો હતો.<ref>{{Cite web|url=https://www.indiatoday.in/india/story/3-men-lynched-in-maharashtra-on-suspicion-of-being-robbers-1668027-2020-04-17|title=3 men lynched in Maharashtra on suspicion of being robbers|last=PalgharApril 17|first=Divyesh Singh|last2=April 17|first2=2020UPDATED:|website=India Today|language=en|accessdateaccess-date= 2020-04-21|last3=Ist|first3=2020 17:15}}</ref><ref>{{Cite web|url=https://www.jagran.com/maharashtra/mumbai-3-people-lynched-on-suspicion-of-theft-in-palghar-maharashtra-20201672.html|title=Mob Lynching : तीन पर टूट पडी 100 लोगों की भीड़, बेमौत मारे गये निर्दोष|website=Dainik Jagran|language=hi|accessdateaccess-date= 2020-04-21}}</ref><ref>{{Cite news|last=Mengle|first=Gautam S.|url=https://www.thehindu.com/news/cities/mumbai/3-lynched-in-palghar-after-rumours-over-mistaken-identity/article31371237.ece|title=3 lynched in Palghar after rumours over mistaken identity|date=2020-04-18|work=The Hindu|access-date=2020-04-21|language=en-IN|issn=0971-751X}}</ref>
 
== પ્રતિક્રિયાઓ ==
૧૯ એપ્રિલના રોજ આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ટોળાએ સાધુઓની હત્યા કરી ત્યારે પોલીસ મૌનપૂર્વક ઊભી જોવા મળી રહી છે.<ref name=":0">{{Cite web|url=https://indianexpress.com/article/explained/palghar-mob-lynching-mahant-kalpavruksha-giri-6370528/|title=Palghar lynching: All you need to know|last=Sheikh|first=Zeeshan|date=2020-04-20|website=The Indian Express|language=en-US|archiveurlarchive-url = |archivedate=|accessdateaccess-date= 2020-04-20}}</ref> સાધુ વારંવાર પોલીસ અધિકારીને તેનો હાથ પકડીને તેમની રક્ષા માટે વિનંતી કરતા જોવા મળે છે, પરંતુ પોલીસ તેમને [[ટોળું|ટોળા]]માં ધકેલી દે છે.<ref name=":1">{{Cite web|url=https://www.indiatvnews.com/news/india/palghar-mob-lynching-two-sadhus-driver-lynched-video-latest-update-maharashtra-uddhav-thackeray-609476|title=Palghar mob lynching: What we know so far|last=Jaiswal|first=Priya|date=2020-04-20|website=www.indiatvnews.com|language=en|accessdateaccess-date= 2020-04-21}}</ref><ref>{{Cite web|url=https://www.indiatoday.in/india-today-insight/story/could-palghar-lynchings-have-been-averted-1669180-2020-04-21|title=Could Palghar lynchings have been averted?|last=MumbaiApril 21|first=Kiran D. Tare|last2=April 21|first2=2020UPDATED:|website=India Today|language=en|accessdateaccess-date= 2020-04-21|last3=Ist|first3=2020 01:02}}</ref> આ ઘટના પર મહારાષ્ટ્ર સરકારની વ્યાપક ટીકા થઈ.
 
૧૯ એપ્રિલની સાંજે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નિવેદન જારી કર્યું હતું કે આ ઘટનામાં સામેલ ગુનેગારોને ન્યાયિક રીતે સજા આપવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસની ઘોષણા કરી હતી.<ref>{{Cite news|last=Mengle|first=Gautam S.|title=Anil Deshmukh announces high-level inquiry into Palghar lynching|url=https://www.thehindu.com/news/cities/mumbai/deshmukh-announces-high-level-inquiry-into-palghar-lynching/article31384496.ece|access-date=21 April 2020|work=The Hindu|date=20 April 2020|language=en-IN}}</ref>
લીટી ૨૧:
મુંબઈ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને ૯ થી વધુ કિશોરો સહિત ૧૦૦થી વધુ લોકોને પોલીસ હિરાસતમાં લેવામાં આવ્યા હતા અને બે પોલીસ અધિકારીઓને પદ પરથી નિલંબિત કરવામાં આવ્યા હતા.<ref>{{Cite news|url=https://www.bbc.com/news/world-asia-india-52350728|title=More than 100 arrested over India lynching|date=2020-04-20|work=BBC News|access-date=2020-04-20|language=en-GB}}</ref> <ref>{{Cite news|last=Singh|first=Divyesh|title=Two police officers suspended after Palghar mob lynching incident|url=https://www.indiatoday.in/india/story/two-police-officers-suspended-after-palghar-mob-lynching-incident-1669019-2020-04-20|access-date=21 April 2020|work=India Today|date=20 April 2020|language=en}}</ref>
 
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત વિપક્ષી નેતાઓએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.<ref>{{Cite web|url=https://www.indiatoday.in/india/story/palghar-mob-lynching-have-asked-maharashtra-cm-to-take-strict-action-against-culprits-says-yogi-adityanath-1668982-2020-04-20|title=Palghar mob lynching: Have asked Maharashtra CM to take strict action against culprits, says Yogi Adityanath|last=LucknowApril 20|first=Press Trust of India|last2=April 20|first2=2020UPDATED:|website=India Today|language=en|accessdateaccess-date= 2020-04-21|last3=Ist|first3=2020 14:03}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/mumbai/mumbai-ex-cm-seeks-inquiry-into-lynching-case-of-three-men/articleshow/75241047.cms|title=Palghar Incident: Ex-CM Devendra Fadnavis seeks inquiry into Palghar lynching case of three men {{!}} Mumbai News - Times of India|last=Apr 20|first=TNN {{!}} Updated:|last2=2020|website=The Times of India|language=en|accessdateaccess-date= 2020-04-21|last3=Ist|first3=06:32}}</ref> ૨૦ એપ્રિલના રોજ જુના અખાડાના મહામંડલેશ્વર મહંત હરિ ગિરીએ હત્યા માટે જવાબદાર ગુનેગારો અને પોલીસ સામે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/dehradun/akhara-seers-angry-with-police-administration-over-palghar-lynching-of-sadhus-demand-swift-strict-action/articleshow/75259345.cms|title=Akhara seers angry with police &amp; administration over Palghar lynching of sadhus, demand swift &amp; strict action {{!}} Dehradun News - Times of India|last=Apr 21|first=Sheo S. Jaiswal {{!}} TNN {{!}} Updated:|last2=2020|website=The Times of India|language=en|accessdateaccess-date= 2020-04-21|last3=Ist|first3=15:49}}</ref> ઉદ્ધવ ઠાકરેએ ગૃહ પ્રધાન [[અમિત શાહ|અમિત શાહ]]ને વિનંતી કરી હતી કે, આ ઘટનાને સાંપ્રદાયિક રીતે રજૂ કરનારાઓ સામે પગલાં લેવામાં આવે.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/india/uddhav-thackeray-urges-amit-shah-for-action-against-communal-twist-to-lynching/articleshow/75249539.cms|title=Uddhav Thackeray urges Amit Shah for action against communal twist to Palghar lynching|last=|first=|date=20 April 2020|website=The Times of India|language=en|archiveurlarchive-url = |archivedate=|accessdateaccess-date= 2020-04-20}}</ref><ref>{{Cite web|url=https://www.telegraphindia.com/india/thackeray-urges-amit-shah-to-take-action-against-communal-twist-to-palghar-lynching/cid/1766558|title=Thackeray urges Amit Shah to take action against those giving communal twist to Palghar lynching|website=www.telegraphindia.com|language=en|accessdateaccess-date= 2020-04-20}}</ref>
 
== સંદર્ભ ==