અલ્લાહ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા.
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૧:
{{ઇસ્લામ}}
'''અલ્લાહ''' ({{IPAc-en|lang|pron|ˈ|æ|l|ə}} or {{IPAc-en|ˈ|ɑː|l|ə}};<ref>[http://dictionary.reference.com/browse/allah "Allah"]. ''[[Random House Webster's Unabridged Dictionary]]''.</ref> {{transl|ar|ALA|''Allāh''}}) એ ઇશ્વર અથવા પરમાત્મા માટે વપરાતો અરેબીક શબ્દ છે. [[મુસ્લિમ|મુસ્લિમો]] દ્વારા ઇશ્વરનો ઉલ્લેખ કરવા આ શબ્દ મુખ્યત્વે વપરાય છે.<ref>{{cite web |url=http://www.merriam-webster.com/dictionary/allah |title=Allah |author=Merriam-Webster |publisher=Merriam-Webster |access-date=7 July 2015|archive-url = http://web.archive.org/web/20140420121231/http://www.merriam-webster.com/dictionary/allah |archivedatearchive-date=2014-04-20 }}</ref>
 
આ નામ ઘણું જૂનું છે. દક્ષિણ અરબસ્તાનના બે શિલાલેખોમાં એ નામ આવે છે. હિજરી સનનાં પાંચ સો વર્ષ પૂર્વે સર્ફા નામની જગ્યાના શિલાલેખમાં એ નામ 'હલ્લાહ' લખાયેલું છે; એવી જ રીતે ઉમ્મુલ જમીલ ([[સિરિયા]])ના લેખમાં હિજરી સનનાં ૫૦૦ વર્ષ પૂર્વે આ શબ્દનો ઉપયોગ થયો છે. મક્કાવાસીઓ અને વિશેષત: કુરૈશ કબીલાના લોકો ઈસ્લામ પહેલાં અલાહને પૂજ્ય અને આદરણીય લેખતા હતા, તેવો કુરાનની સૂરતો (પ્રકરણો) ૩૧:૨૪, ૩૧, ૬:૧, ૩૭, ૧૦:૨૩ વગેરેમાં ઉલ્લેખ છે.<ref name=Bombaywala>{{cite book |last=બૉમ્બેવાલા |first=મોહિયુદ્દીન |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૧ (અ - આ) |date=૨૦૦૧ |edition=બીજી |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૫૭૫}}</ref>