ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ વિશ્વવિદ્યાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા.
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૧૯:
 
== ઇતિહાસ ==
ઈ.સ. ૨૦૦૩ સુધી કચ્છ જિલ્લાની કોલેજોનું નિયમન [[ગુજરાત યુનિવર્સિટી]] હેઠળ કરવામાં આવતું હતું. જો કે [[૨૦૦૧ ગુજરાત ધરતીકંપ|૨૦૦૧ના ગુજરાત ભૂકંપ]] પછી પુન:વિકાસની યોજનાને પગલે, [[ગુજરાત સરકાર|ગુજરાત સરકારે]] કચ્છ પ્રદેશ માટે અલગ યુનિવર્સિટી પૂરી પાડવાનું નક્કી કર્યું.<ref>{{Cite web|url=http://articles.economictimes.indiatimes.com/2014-11-22/news/56362178_1_kashmir-valley-prime-minister-narendra-modi-chief-minister-omar-abdullah|title=Archived copy|archive-url = https://web.archive.org/web/20150403042738/http://articles.economictimes.indiatimes.com/2014-11-22/news/56362178_1_kashmir-valley-prime-minister-narendra-modi-chief-minister-omar-abdullah|archivedatearchive-date=3 April 2015|url-status = dead|access-date=22 March 2015}}</ref> ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અધિનિયમ માર્ચ ૨૦૦૩માં સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયો હતો. <ref>http://kskvku.digitaluniversity.ac/WebFiles/Kutch%20Uni%20Act%202003.pdf</ref>
 
૨૪ સપ્ટેમ્બર ૨૦૦૪ના ઇશ્વવિદ્યાલયની ઈમારતનું ભૂમિ પુજન કરવામાં આવ્યું હતું. વહીવટી વિભાગ, ચાર ફેકલ્ટી વિભાગ, પુસ્તકાલય, કૉમ્પ્યુટર બિલ્ડિંગ, ગેસ્ટ હાઉસ, છાત્રાલય માટે બાંધકામનો ખર્ચ 35 કરોડ (ગુજરાત રાજ્ય દ્વારા ભંડોળ) અંદાજવામાં આવ્યો હતો. કચ્છ યુનિવર્સિટીએ ઈ.સ. ૨૦૦૭ માં નવા કેમ્પસમાં તેની વહીવટી અને શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરી હતી.