વિકિપીડિયા:વિષે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા.
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૩૫:
| oclc = 52075003
| current status = સક્રિય
| programming_language = લેમ્પ પ્લેટફોર્મ<ref name="roadchap">{{cite web |url= http://rogchap.com/2011/09/06/top-40-website-programming-languages/ |title= Top 40 Website Programming Languages |website= roadchap.com |author= Chapman, Roger |date= ૬ સપ્ટેમ્બર ૨૦૧૧|access-date= ૬ સપ્ટેમ્બર ૨૦૧૧ |url-status = dead |archive-url = https://web.archive.org/web/20130922015103/http://rogchap.com/2011/09/06/top-40-website-programming-languages/ |archivedatearchive-date= ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩}}</ref>
| content license = {{Nowrap|CC Attribution / Share-Alike 3.0}}<br /><small>મોટાભાગનું લખાણ GFDL સાથે દ્વિ-લાયસન્સમાં છે; માધ્યમોના લાયસન્સ વિવિધ છે</small>
}}
લીટી ૪૭:
ન્યૂપીડિયાની સ્થાપના ૯ માર્ચ, ૨૦૦૦ના વેબ પૉર્ટલ કંપની બોમિસના સ્વામિત્વ હેઠળ થઈ હતી. પ્રારંભે તેના મુખ્ય સદસ્યો જિમી વેલ્સ, બોમિસ (સીઇઓ) અને લૈરી સંગેર (મુખ્ય સંપાદક) હતા. શરૂઆતમાં ન્યૂપીડિયાને તેના પોતાના ન્યૂપીડિયા ઓપન કન્ટેન્ટ લાયસન્સ તળે લાયસન્સ અપાયુંં હતુંં અને રિચર્ડ સ્ટાલમનના પ્રસ્તાવથી વિકિપીડિયાની સ્થાપના પૂર્વે તેને GNUના મુક્ત ડૉક્યુમેન્ટેશન લાયસન્સમાં બદલવામાં આવ્યું હતું.<ref name="stallman1999">{{cite web
|url=http://www.gnu.org/encyclopedia/encyclopedia.html|title=The Free Encyclopedia Project|author=Richard M. Stallman|authorlink=Richard Stallman|date=2007-06-20|publisher=Free Software Foundation |access-date= 2008-01-04}}</ref>
લૈરી સંગેર અને જિમી વેલ્સ વિકિપીડિયાના સંસ્થાપક છે.<ref name="autogenerated1">{{cite news|url=http://www.signonsandiego.com/uniontrib/20041206/news_mz1b6encyclo.html|author=Jonathan Sidener|title=Everyone's Encyclopedia|date=2004-12-06|work=[[The San Diego Union-Tribune]]|access-date= 2006-10-15}}</ref><ref name="Meyers">{{cite news|first=Peter |last=Meyers|title=Fact-Driven? Collegial? This Site Wants You |url=http://query.nytimes.com/gst/fullpage.html?res=9800E5D6123BF933A1575AC0A9679C8B63&n=Top%2fReference%2fTimes%20Topics%2fSubjects%2fC%2fComputer%20Software |work=New York Times |publisher=The New York Times Company |date=2001-09-20|access-date= 2007-11-22|quote=&nbsp;'I can start an article that will consist of one paragraph, and then a real expert will come along and add three paragraphs and clean up my one paragraph,' said Larry Sanger of Las Vegas, who founded Wikipedia with Mr. Wales.}}</ref>સાર્વજનિક રૂપમાં સંપાદનયોગ્ય વિશ્વકોશના નિર્માણના ઉદ્દેશ્યને પરિભાષિત કરવાનું શ્રેય વેલ્સને જાય છે.<ref name="SangerMemoir">{{cite news |first=Larry |last=Sanger |title=The Early History of Nupedia and Wikipedia: A Memoir |date=April 18, 2005 |work=Slashdot |url=http://features.slashdot.org/features/05/04/18/164213.shtml|access-date= 2008-12-26}}</ref><ref name="Sanger">{{cite news|first=Larry |last=Sanger|title=Wikipedia Is Up!|date= जनवरी 17, 2001 |publisher=Internet Archive|url=http://web.archive.org/web/20010506042824/www.nupedia.com/pipermail/nupedia-l/2001-January/000684.html|access-date= 2008-12-26}}</ref> જ્યારે આ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે વિકિની રણનીતિનો ઉપયોગ કરવાનો શ્રેય સંગેરના ફાળે જાય છે.<ref>{{cite web|url=http://lists.wikimedia.org/pipermail/wikipedia-l/2001-October/000671.html|title=Wikipedia-l: LinkBacks?|access-date= 2007-02-20}}</ref> ૧૦ જાન્યુઆરી ૨૦૦૧ના લૈરી સંગેરે ન્યૂપીડિયા માટે એક '''ફિડર પરિયોજના'''ના રૂપમાં એક વિકિનું નિર્માણ કરવા માટે ન્યૂપીડિયા મેઇલિંગ યાદીમાં પ્રસ્તાવ મૂક્યો.<ref>{{cite news |first=Larry |last=Sanger|title=Let's Make a Wiki|date=2001-01-10|publisher=Internet Archive|url=http://www.nupedia.com/pipermail/nupedia-l/2001-January/000676.html|archive-url = http://web.archive.org/web/20030414014355/http://www.nupedia.com/pipermail/nupedia-l/2001-January/000676.html|archivedatearchive-date=2003-04-14 |access-date= 2008-12-26}}</ref> ૧૫ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ [http://www.wikipedia.com www.wikipedia.com] પર એકમાત્ર અંગ્રેજી ભાષાના સંસ્કરણ તરીકે વિકિપીડિયાનો પ્રારંભ થયો હતો.<ref name="WikipediaHome">{{cite web |url=http://www.wikipedia.com/|archive-url = http://web.archive.org/web/20010331173908/http://www.wikipedia.com/|archivedatearchive-date=2001-03-31|title=Wikipedia: HomePage|access-date= 2001-03-31}}</ref> તેની સૌપ્રથમ જાહેરાત લૈરી સંગેર દ્વારા ન્યૂપીડિયા મેઇલિંગ લિસ્ટ પર કરવામાં આવી હતી. <ref name="SangerMemoir"/> વિકિપીડિયાની "ન્યૂટ્રલ પોઇન્ટ ઑફ વ્યૂ"<ref name="NPOV">[http://en.wikipedia.org/w/index.php?title=Wikipedia:Neutral_point_of_view&oldid=102236018 "][http://en.wikipedia.org/w/index.php?title=Wikipedia:Neutral_point_of_view&oldid=102236018 વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ], વિકિપીડિયા (21 જાન્યુઆરી 2007)</ref>ની નીતિને પ્રારંભિક મહિનામાં ક્રમબદ્ધ કરવામાં આવી હતી, તે ન્યૂપીડિયાની '''પક્ષપાતહીન''' નીતિ જેવી હતી. પ્રારંભે ઘણા ઓછા નિયમો હતા અને વિકિપીડિયાની કામગીરી ન્યૂપીડિયાના બદલે સંપૂર્ણ સ્વતંત્ર રીતે થતી હતી.<ref name="SangerMemoir"/>
 
[[File:EnglishWikipediaArticleCountGraph linear.png|thumb|left|અંગ્રેજી વિકિપીડિયા પર લેખોનું પ્રગતિ ચિત્ર, 10 જાન્યુઆરી, 2001થી 9 સપ્ટેમ્બર, 2007 સુધી (દસ મિલિયન લેખો પૂર્ણ થવાની તિથિ)]]