સુચેતા કૃપલાની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા.
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૨૧:
| footnotes =
}}
'''સુચેતા કૃપાલાની''' ('''મઝુમદાર''', ૨૫ જૂન ૧૯૦૮ - ૧ ડિસેમ્બર ૧૯૭૪ <ref>http://www.sandesh.org/Story_detail.asp?pageID=1&id=48</ref> <ref>{{Cite web|url=http://indiancoastguard.nic.in/indiancoastguard/history/morehistory.html|title=Archived copy|archive-url = https://web.archive.org/web/20120502201216/http://indiancoastguard.nic.in/indiancoastguard/history/morehistory.html|archivedatearchive-date=2 May 2012|access-date= 2012-06-06}}</ref> ) એક [[ભારતીય સ્વતંત્રતા ચળવળ|સ્વાતંત્ર્ય સેનાની]] અને રાજકારણી હતા. તેઓ ભારતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન હતા, તેમણે ૧૯૬૩ થી ૧૯૬૭ દરમિયાન [[ઉત્તર પ્રદેશ]] સરકારના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.
 
== પ્રારંભિક જીવન ==
લીટી ૪૧:
 
== સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા ==
તેમના સમકાલીન અરુણા અસફ અલી અને [[ઉષા મહેતા]]ની જેમ તેઓ [[ભારત છોડો આંદોલન]] દરમિયાન આગળ આવ્યા. ત્યાર બાદ તેમણે [[ભારતના ભાગલા]] સમયે થયેલા રમખાણો વખતે [[મહાત્મા ગાંધી]] સાથે મળીને કામ કર્યું હતું. ઈ.સ. ૧૯૪૬માં તેઓ ગાંધીજી સાથે નોઆખાલી ગયા હતા. તેણી કેટલીક એવી મહિલાઓમાંની એક હતી કે જેઓ બંધારણ સભામાં ચૂંટાયા હતી અને [[ભારતનું બંધારણ|ભારતીય બંધારણ]]<nowiki/>ના મુસદ્દા તૈયાર કરતી પેટા સમિતિનો ભાગ હતા. તે પેટા સમિતિ ભારતના બંધારણની રૂપરેખા બનાવી. ૧૪ ઑગસ્ટ, ૧૯૪૭ ના દિવસે, [[જવાહરલાલ નેહરુ]]એ તેમના પ્રખ્યાત "ટાયરેસ્ટ વિથ ડેસ્ટિની" શીર્ષકનું ભાષણ આપ્યાની થોડી મિનિટો પહેલા, તેમણે બંધારણ સભાના સ્વતંત્રતા સત્રમાં ''[[વંદે માતરમ્]]'' ગાયું હતું. <ref>{{Cite web|url=http://parliamentofindia.nic.in/ls/debates/vol5p1.htm|title=Constituent Assembly of India - Volume-V|date=14 August 1947|publisher=Parliament of India|archive-url = https://web.archive.org/web/20130904092038/http://parliamentofindia.nic.in/ls/debates/vol5p1.htm|archivedatearchive-date=4 September 2013|access-date= 18 January 2016}}</ref> તેમણે ઈ.સ. ૧૯૪૦માં ઑલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસની સ્થાપના કરી હતી.
 
== સ્વતંત્રતા પછી ==