સ્પેનિશ ફ્લૂ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા. |
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું. |
||
લીટી ૧:
[[File:CampFunstonKS-InfluenzaHospital.jpg|thumb|400px|સ્પેનિશ ફ્લૂ થી પીડિત ફોર્ટ રાઇલી, કેન્ઝસ ના સૈનિકો]]
'''સ્પેનિશ ફ્લૂ''' કે '''૧૯૧૮નો ફ્લૂ રોગચાળો''' (જાન્યુઆરી ૧૯૧૮ ― ડિસેમ્બર ૧૯૨૦) એ ઈન્ફલ્યુએન્ઝાનો રોગચાળો હતો જે H1N1 ઈન્ફલ્યુએન્ઝા વાઇરસના રોગચાળાઓમાંનો પહેલો હતો.<ref>{{cite web|url=http://www.pasteur.fr/infosci/conf/CRC/Grippe_CRC.ppt|title=La Grippe Espagnole de 1918|publisher=[[Institut Pasteur]]|language=fr|format=Powerpoint|archive-url = https://web.archive.org/web/20151117020243/http://www.pasteur.fr/infosci/conf/CRC/Grippe_CRC.ppt|
[[પહેલું વિશ્વ યુદ્ધ|યુદ્ધ]] દરમ્યાન લશ્કરમાં ચારિત્ર્યબળ રાખવા માટે સેન્સરોએ રોગ અને મોતોના વધતા રહ્યા આંકડાઓનો [[જર્મની]], [[યુનાઇટેડ કિંગડમ|બ્રિટેન]], [[ફ્રાન્સ|ફ્રાંસ]] અને [[અમેરિકા]]માં ઘટાડો કરીને જાહેર કર્યા;<ref>{{cite web|url=http://www.npr.org/templates/story/story.php?storyId=5222069|title=Origins of the 1918 Pandemic: The Case for France|last=Valentine|first=Vikki|date=20 February 2006|publisher=[[NPR]]|access-date= 2 October 2011}}</ref><ref>{{cite web|url=http://www.eurekalert.org/pub_releases/2006-08/acop-aos082806.php|title=Analysis of Spanish flu cases in 1918–1920 suggests transfusions might help in bird flu pandemic|last=Anderson|first=Susan|date=29 August 2006|publisher=[[American College of Physicians]]|access-date= 2 October 2011}}</ref> જ્યારે [[સ્પેન]]માં વર્તમાનપત્રોએ રોગચાળાના સાચા આંકડાઓને જાહેર કર્યા. આ કારણે આ ખોટી માન્યતા પ્રચલિત થઈ હતી કે રોગચાળો સ્પેનમાં વધુ ગંભીર હતો અને પરિણામે આ રોગચાળો '''સ્પેનિશ ફ્લૂ''' કહેવામાં આવ્યો.<ref>{{cite web|url=http://www.popularmechanics.com/science/environment/natural-disasters/4219884|title=Spanish Flu Pandemic: 1918|last=Galvin|first=John|date=31 July 2007|publisher=[[Popular Mechanics]]|access-date= 2 October 2011}}</ref>
|