Content deleted Content added
પીપરા દિક્ષિત has been nominated for deletion
→‎પ્રતિબંધ: નવો વિભાગ
 
લીટી ૬૫:
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !
|} [[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૨:૧૯, ૩ જૂન ૨૦૨૧ (IST)
 
== પ્રતિબંધ ==
 
ભાઈ શ્રી आशीष_दीक्षित, તમને ઉપર ચેતવણી આપવા છતાં તમે ન સુધર્યા તે ન જ સુધર્યા, પરિણામે તમારા પર અહિં ગુજરાતી વિકિપીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આનો અર્થ એ થાય છે કે તમે હવે પછી ગુજરાતી વિકિપીડિયા પર કોઈપણ પ્રકારનું યોગદાન કરી નહિ શકો. જો તમારે તમારી પર મૂકવામાં આવેલા આ પ્રતિબંધના વિરોધમાં કાંઈ કહેવું હોય તો અહિં ચર્ચાનાં પાને તમે સંદેશો મૂકી શકો છો. તમને ઇમેલ પણ મળી જ ગયો હશે (જો તમે સભ્યનામ બનાવતી વખતે ઇમેલ સરનામું આપ્યું હશે તો).--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૦૪, ૩ જૂન ૨૦૨૧ (IST)