ઈસ્માઈલ વાલેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
લીટી ૯:
 
==કારકિર્દી==
ઈસ્માઈલ વાલેરાને બહુ નાની ઉમરે અમીરબાઈ કર્ણાટકીને એમનો અવાજ ખૂબ ગમી જવાથી પપી ઉપનામ મળેલું.<ref name="prasaranniipaannkhe109"/> બાવીસ વરસની ઉમરે એ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં પીડબલ્યુડી વિભાગમાં હેડ મિકેનીક તરીકે નોકરી કરવા લાગ્યા હતા.<ref name="prasaranniipaannkhe109"/> એ પછી ૨૫ વરસની ઉમરે રાજકોટ આકાશવાણી કેન્દ્રની સ્વર પરીક્ષામાં ઉત્તિર્ણ થવાથી એ આકાશવાણીના સુગમ સંગીતના માન્ય કલાકાર બન્યા. <ref name="prasaranniipaannkhe109"/> એમણે મોરબીના વાલેરા-બ્રધર્સ તરીકે જાણીતા ગાયક બંધુઓ પાસેથી પણ ગાયકી વિષેની કેળવણી મેળવી હતી.<ref name="prasaranniipaannkhe109"/>
 
==અવસાન==
૩૦ ઓગષ્ટ ૧૯૭૧ના દિવસે રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ગણેશોત્સવની ઉજવણી માટે ભજનો ગાવા માટે તત્કાલીન ડીએસપી ઘાટગે સાહેબના આમંત્રણથી એ સ્ટેજ પર કાર્યક્રમ પીરસી રહ્યા હતા ત્યારે જ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને પછી એમનું મૃત્યુ થયું.<ref name="prasaranniipaannkhe109"/>