ઈસ્માઈલ વાલેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎ગીતો
નાનું ચલચિત્રોના નામ ઉમેરયા
લીટી ૪:
| onlysourced = no
}}
'''ઈસ્માઈલ વાલેરા''' એ એક ગુજરાતી લોકગાયક હતા. એમણે ગાયેલા ખુબ લોકપ્રિય થયેલા ગીતોમાંના "નટવર નાનો રે..." અને "કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો", "ઓધાજી, મારા વાલાને વઢીને કેજો" છે. એમણે ''કંકુ'', ''નવરંગ'', ''જેસલ તોરલ'' ‍(૧૯૭૧)<ref>{{Citation|title=Jesal Toral|url=http://www.imdb.com/title/tt0213019/|accessdate=૫ એપ્રિલ ૨૦૧૮}}</ref> જેવાં કેટલાક ચલચિત્રોમાં પાર્શ્વ-ગાયક તરીકે પણ કામ કર્યુ છે.
==પ્રારંભિક જીવન==
ઈસ્માઈલ વાલેરાનું મુળ વતન [[કોઠારીયા (સંભલપુર) (તા. રાજકોટ) |કોઠારીયા]] હતું.<ref name="prasaranniipaannkhe109">રાજકોટ આકાશવાણી કેન્દ્રએ પ્રસારીત કરેલી લેખમાળા "પ્રસારણની પાંખે: અમારા સુગમ સંગીતના કલાકારો - મણકો ૧૦૯ - ઈસ્માઈલ વાલેરા" ના આધારે</ref> એમના પિતાજી '''કરીમભાઈ વાલેરા''' કોઠારીયા રજવાડા સમયમાં ત્યાં રાજ-ગાયક તરીકે કામ કરતા હતા.<ref name="prasaranniipaannkhe109"/> ઈસ્માઈલ વાલેરાનો જન્મ કોઠારીયામાં તારીખ ૯-મે-૧૯૩૩ ને દિવસે થયો હતો. <ref name="prasaranniipaannkhe109"/>