વિનોબા ભાવે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારા. ઇન્ફોબોકસ.
લીટી ૯:
 
માતાનો સ્વભાવ વિનાયકને પણ મળ્યો હતો. એમનું મન પણ હંમેશાં અધ્યાત્મ ચિંતનમાં લીન રહેતું. ન એમને ખાવા-પીવાની સુધ રહેતી કે ન તો સ્વાદની ખાસ પહેચાન રહેતી. માતા જેવું પણ પીરસતી, ચુપચાપ ખાઈ લેતા. રુક્મિણી બાઈનું ગળૂં ખુબ જ મધુર હતું. ભજન સાંભળતાં સાંભળતા તેણી એમાં ડૂબી જતાં. ગાતા ત્યારે ભાવ-વિભોર થઈને, સમગ્ર વાતાવરણમાં ભક્તિ-સલિલા પ્રવાહિત થવા લાગતી. રામાયણની ચોપાઇઓ તેણી મધુર ભાવથી ગાતી, ત્યારે એવું લાગતું કે માતા શારદા ગણગણી રહી હોય. વિનોબાને અધ્યાત્મના સંસ્કાર આપવામાં, ભક્તિ-વેદાંત તરફ લઈ જવામાં, બચપણમાં એમના મનમાં સંન્યાસ તથા વૈરાગ્યની પ્રેરણા જગાડવામાં એમની માતા રુક્મિણી બાઈનું મહત્વનું યોગદાન હતું. બાળક વિનાયકને માતા-પિતા બન્નેના સંસ્કાર મળ્યા. ગણિતની સૂઝ-બૂઝ તથા તર્ક-સામર્થ્ય, વિજ્ઞાન પ્રતિ ગહન અનુરાગ, પરંપરા પ્રતિ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને તમામ પ્રકારના પૂર્વાગ્રહોથી અલગ હટીને વિચારવાની કળા એમને પિતાજી તરફથી પ્રાપ્ત થઈ હતી. તે સમયે વિનોબા પિતા સાથે વડોદરા ની કોઠી કચેરી પાસેની કાપડીની પોળમાં રહી અભ્યાસ કરતા. અહીંથી તેઓ અરવિંદ ઘોષ ના વિચારો થી પ્રભાવિત થયા. ૧૯૧૬માં તેઓએ ગૃહત્યાગ કરીને કાશી ગયા. કેટલાક સમય પછી ગાંધીજી ના પ્રવચન થી પ્રભાવિત થઈ અમદાવાદ આશ્રમમાં રહેવા આવી ગયા હતા.
 
== આચાર્ય વિનોબા ભાવેના વિચારો અને કથનો :- ==
 
* અહી કેટલાક [https://competitivegujarat.in/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a8%e0%ab%8b%e0%aa%ac%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b5%e0%ab%87-%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8%e0%aa%9a%e0%aa%b0%e0%aa%bf%e0%aa%a4/ આચાર્ય વિનોબાના સુુુત્રો] રજુ જોઇએ.
 
* રાસત્યને કોઈ પુરાવાની જરૂર નથી.
* જો મર્યાદા ન હોય તો સ્વતંત્રતાનું કોઈ મૂલ્ય નથી.
* ફક્ત જીવનની ગતિને અંકુશિત મર્યાદામાં રાખીને જીવવાથી, મનુષ્યનું મન મુક્ત રહી શકે છે.
* એક દેશ તેની અસ્મિતાને તેની પાસે રહેલા શસ્ત્રોથી નહીં પરંતુ તેની નૈતિકતા દ્વારા બચાવી શકે છે.
 
== બાહ્ય કડીઓ ==