મોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ચિત્ર
→‎ધાર્મિક મહત્વ: મે અહી સરસ્વતી માતા ના વાહન ની જાણકરી આપી છે જે આં પેજ ની માહિતી ને લગતી છે.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૨:
 
== ધાર્મિક મહત્વ ==
મોર હિંદુ ધર્મમાં એક અનેરું સ્થાન ધરાવે છે. ભગવાન [[કૃષ્ણ|શ્રી કૃષ્ણ]] તેમના મુગટમાં બાળપણથી જ કાયમ મોરનું પીંછું ધરતા હતા તેમજ સરસ્વતી માતા પણ મોરપીંછ ધારણ કરે છે.

સ્કુલ,કૉલેજ કે યુનિવર્સિટી મા માતા સરસ્વતી ની પ્રતિમા અથવા તો ફોટો હોય છે જેમાં પણ મોર તેની સાથે જોવા મળે છે આમ શિક્ષણ ની માં સરસ્વતી ના વાહન રૂપે પણ મોર ઓળખાય છે.

ભગવાન [[શિવ]]ના પુત્ર [[કાર્તિકેય]]નું વાહન મોર હોવાનું પણ હિંદુ ધાર્મિક ગ્રંથોમાં લખેલું છે. એક રીતે જોઇએ તો હિંદુ ધર્મનાં કોઇપણ દેવી દેવતાનાં ચિત્રમાં મોર સુશોભન માટે એક અલાયદું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાં પણ અનેક મંદિરોમાં ભગવાનને આરતી સમયે મોરનાં પીંછાંથી બનેલ પંખાથી પવન વીઝવામાં આવે છે.
 
<gallery>
"https://gu.wikipedia.org/wiki/મોર" થી મેળવેલ