પ્રતાપ વિલાસ મહેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : પ્રતાપ વિલાસ મહેલ ગુજરાત રાજ્ય ના વડોદરા શહેરના ખ્યાતનામ ...
 
No edit summary
લીટી ૧:
[['''પ્રતાપ વિલાસ મહેલ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્ય નારાજ્યના [[વડોદરા]] શહેરના ખ્યાતનામ વિસ્તાર [[લાલબાગ]] નજીક આવેલ ગાયકવાડી જમાનાનો મહેલ છે. જે ૧૯૧૪મહેલ ઇ. સ. ની૧૯૧૪ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. આશરે ૫૫ એકર જમીન માંજમીનમાં બગીચા અને ઘાસની લીલીછમ ચાદર વચ્ચે પ્રતાપ વિલાસ મહેલ આવેલ છે. હાલમાં આ મહેલ ભારતીય રેલ્વે નીરેલ્વેની સ્ટાફ કોલેજ માંકોલેજમાં રુપાંતરિત થઇ ગયેલ છે. આ કોલેજ ભારતીય રેલ્વે માંરેલ્વેમાં જોડાયેલ નવા તેમજતેમ જ જુનાં ઓફિસર અને એક્ઝીક્યુટીવ કક્ષાનાં માણસો નેમાણસોને તાલિમ આપે છે.
 
[[શ્રેણી:વડોદરા]]
[[શ્રેણી:ભૂગોળ]]