યોગસૂત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું PatelSubham (talk) દ્વારા કરેલ ફેરફારોને હાર્દિક ક્યાડા દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૩:
==રચનાકાર અને રચનાકાળ==
ડો. [[સર્વપલ્લી રાધાકૃષ્ણન]] અને મૂરેના મત પ્રમાણે આ ગ્રંથના રચનાકાર [[પતંજલિ]] છે અને રચનાકાળ ઈ.સ. પૂર્વે બીજી સદીનો છે. જયારે સ.ના. દાસગુપ્તા જેવા વિદ્વાનોના મત પ્રમાણે આ ગ્રંથના રચનાકાર અને સંસ્કૃત વ્યાકરણ માટે વિખ્યાત [[પતંજલિ]] એક જ વ્યક્તિ છે. કેટલાક વિદ્વાનોમાં એવો મત પ્રવર્તે છે કે આ ગ્રંથનો રચનાકાર એક વ્યક્તિ નથી, પણ તે બીજી કે ત્રીજી સદીમાં શરૂ થયેલ પરંપરાઓના અનેક ગ્રંથોનું સંકલન માત્ર છે.
 
== યોગ એટલે શું ? ==
યોગ શબ્દ સંસ્કૃત ભાષાના ”યુઝ” ઘાતુ ૫રથી બનેલો છે. જેનો શાબ્દિક અર્થ  જોડવુ, બાંઘવુ, સંયોજન કરવુ, મિલન કરવુ કે મેળા૫ કરવો એવો થાય છે.
 
યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી એક ઉત્તમ ભેટ છે. ભારતના અર્વાચીન શાસ્ત્રોમાં યોગ વિશે અનેક વ્યાખ્યાઓ આ૫વામાં આવી છે. શ્રીમદ ભગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ યોગનો અર્થ સમજાવતાં અર્જુનને કહે છે કે, યોગ કર્મશુ કૌશલમ અર્થાત કર્મમાં કુશળતા પ્રાપ્ત કરવી એનું નામ યોગ
 
યોગસૂત્રના રચનાકાર મહર્ષિ ૫તંજલી યોગની વ્યાખ્યા આ૫તાં કહે છે યોગચિતવૃત્તિનિરોઘ અર્થાત યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોઘ. આ૫ણું મન (ચિત્ત) અનેક પ્રકારની વૃત્તિઓથી ઘેરાયેલુ છે. જે મનને સ્થિર રહેવા દેતું નથી. આ૫ણુ મન ખુબ જ ચંચળ અને અસ્થિર હોય છે. યોગ મનને સ્થિર રાખવા માટેનું ઉત્તમ સાધન છે.વાસ્તવમાં યોગ એ મનોવિજ્ઞાન છે. ચિત્તની વૃત્તિઓના નિયંત્રણ દ્વારા નકામા વિચારો દૂર કરી સ્વયંના વિકાસમાં ઉ૫યોગી થાય એવા વિચારોને સ્થિર કરવા એ યોગનું લક્ષ્ય છે. માનવ જીવનમાં યોગના અનેક ફાયદા રહેલા છે.
 
તારીખ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્રની ૬૯મી સામાન્ય સભાને સંબોધન કરતી વેળાએ ભારતના માનનીય પ્રધાનમંત્રી [https://competitivegujarat.in/%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80-narendra-modi-nu-jivan-charitra/ શ્રી નરેન્દ્રભાઈ મોદી]એ વિશ્વ સમુદાયને [https://competitivegujarat.in/%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97-%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82/ '''આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'''] અપનાવવા માટે વિનંતી કરી. જે સ્વીકારવામાં આવી અને ત્યારથી જ દર વર્ષે ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
 
==ગ્રંથનું સંગઠન==
Line ૩૬ ⟶ ૪૫:
==બાહ્ય કડીઓ==
*[http://www.sivohm.com/2014/10/yog-sutra-index-page.html ગુજરાતીમાં-યોગસૂત્ર-સ્વામી વિવેકાનંદ]
*
 
[[શ્રેણી:દર્શન]]