રક્તપિત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: Reverted
નાનું 2409:4041:E94:63A6:143F:45C8:B43E:170E (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૨૭:
રક્તપિતે હજારો વર્ષો સુધી માનવજાતને પ્રભાવિત કરી છે.<ref name=Aka2012/> રોગનું નામ [[લેટિન]] શબ્દ ''લેપ્રા'' પરથી પડયું છે, જેનો અર્થ છે “પોપડી”, જ્યારે ”હેન્સેન્સ રોગ” નામ [[ગેરહાર્ડ આર્મર હેન્સેન]] પરથી પડ્યું.<ref name=Aka2012>{{cite journal | author = Suzuki K, Akama T, Kawashima A, Yoshihara A, Yotsu RR, Ishii N | title = Current status of leprosy: epidemiology, basic science and clinical perspectives. | journal = The Journal of dermatology | volume = 39 | issue = 2 | pages = ૧૨૧–૯ | date = ફેબ્રુઆરી ૨૦૧૨ | pmid = 21973237 | doi = 10.1111/j.1346-8138.2011.01370.x }}</ref> [[લેપર કોલોની|લેપર કોલોનીઝ]]માં તેમને મૂકી લોકોને અલગ કરવાનું [[ઇન્ડીયા]],<ref name=Leprosy>{{cite news | url=http://news.bbc.co.uk/2/hi/programmes/from_our_own_correspondent/6510503.stm | author=Walsh F |title=The hidden suffering of India's lepers |publisher=BBC News |date=૩૧ માર્ચ ૨૦૦૭}}</ref>[[ચાઇના]],<ref>{{cite news|url=http://www.iol.co.za/index.php?set_id=1&click_id=117&art_id=qw1158139440409B243|title=Ignorance breeds leper colonies in China |author=Lyn TE |publisher=Independat News & Media |date=૧૩ સપ્ટેમ્બર ૨૦૦૬ |access-date=૩૧ જાન્યુઆરી ૨૦૧૦}}</ref> અને આફ્રિકા જેવા સ્થળોમાં હજુ ચાલુ છે.<ref name=Byr2008>{{cite book|last=Byrne|first=Joseph P.|title=Encyclopedia of pestilence, pandemics, and plagues|year=૨૦૦૮|publisher=Greenwood Press|location=Westport, Conn.[u.a.]|isbn=9780313341021|page=૩૫૧|url=https://books.google.com/books?id=5Pvi-ksuKFIC&pg=PA351}}</ref> જોકે, રક્તપિત ખુબ ચેપી ન હોવાથી મોટાભાગની વસાહતો બંધ કરવામાં આવી છે.<ref name=Byr2008/> ઇતિહાસમાં મુખ્યત્વે [[રક્તપિત લાંછન|સામાજિક લાંછન]] રક્તપિત સાથે જોડાયેલ છે, જે સ્વ-જાણકારી અને વહેલી સારવાર માટે સતત અડચણરૂપ બને છે.<ref name=WHO2014/> લેપર શબ્દને અમુક આક્રમક માને છે, “રક્તપિતથી અસરગ્રસ્ત વ્યક્તિઓ” શબ્દસમૂહ પસંદ કરે છે. <ref>{{cite book|last1=editors|first1=Enrico Nunzi, Cesare Massone,|title=Leprosy a practical guide|date=૨૦૧૨|publisher=Springer|location=Milan|isbn=9788847023765|page=૩૨૬|url=https://books.google.ca/books?id=ZQ2k0xgIph4C&pg=PA326}}</ref> રક્તપિતથી અસરગ્રસ્ત પ્રત્યે જાગૃતિ લાવવા માટે 1954 માં [[વિશ્વ રક્તપિત દિવસ]]ની શરૂઆત થઇ છે.<ref>{{cite book|last=McMenamin|first=Dorothy|title=Leprosy and stigma in the South Pacific : a region-by-region history with first person accounts|year=૨૦૧૧|publisher=McFarland|location=Jefferson, N.C.|isbn=9780786463237|page=૧૭|url=https://books.google.com/books?id=lZPvQTJ8SE0C&pg=PA17}}</ref>
 
 
[https://www.swatantra-samachar.com/Frontnewview/singlepage.aspx?newspostid=4563 એનીમિયાના રોગથી પીડાતા લોકો ડાયટમાં જરૂર સામેલ કરે આ વસ્તુઓ, ભરપૂર આયર્ન મળશે.]
==સંદર્ભો==
{{Reflist}}