રાણકદેવી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
રા'વંશજો ભગવાન શ્રી કૃષ્ણ ના સિધી લીટી ના વારસદાર છે
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2405:204:8386:57CE:7322:D12F:5FD3:9BE5 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
'''રાણકદેવી''' પશ્ચિમ ભારતના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારના ૧૨મી સદીના [[ચુડાસમા]] શાસક [[રા' ખેંગાર દ્વિતીય|રા’ ખેંગાર]]ના મહારાણી હતા. ચુડાસમા રાજા રા’ ખેંગાર અને [[સોલંકી વંશ|ચાલુક્ય]] રાજા [[સિદ્ધરાજ જયસિંહ]] વચ્ચેનું યુદ્ધ વર્ણવતી કરુણ પ્રણયકથામાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.<ref name=IAMJV>{{Cite book|url=https://archive.org/details/in.ernet.dli.2015.3740|title=Kavyanushasana by Acharya Hemachandra|last=Parikh|first=Rasiklal C.|publisher=Shri Mahavira Jaina Vidyalaya|year=1938|isbn=|volume=II Part I|location=Bombay|pages=CLXXVIII-CLXXXIII|chapter=Introduction}}</ref> જોકે, આ દંતકથા વિશ્વસનીય નથી.{{sfn|Majumdar|1956|p=69}}
 
==દંતકથા==
રાણકદેવી ચુડાસમાની રાજધાની [[જૂનાગઢ]] નજીક [[મજેવડી]] ગામના કુંભારના પુત્રી હતી. તેમની સુંદરતાની ખ્યાતિ [[સિદ્ધરાજ જયસિંહ]] સુધી પહોંચી. રાજા જયસિંહે રાણકદેવી સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. આ દરમિયાન રા’ ખેંગારે તેમની સાથે લગ્ન કર્યા જેનાથી જયસિંહ ગુસ્સે ભરાયા.<ref name="IAMJV">{{Cite book|url=https://archive.org/details/in.ernet.dli.2015.3740|title=Kavyanushasana by Acharya Hemachandra|last=Parikh|first=Rasiklal C.|publisher=Shri Mahavira Jaina Vidyalaya|year=1938|isbn=|volume=II Part I|location=Bombay|pages=CLXXVIII-CLXXXIII|chapter=Introduction}}</ref><ref name=BG1>{{Cite book|url=https://archive.org/details/in.ernet.dli.2015.280094|title=Gazetteer Of The Bombay Presidency: History of Gujarat|last=Campbell|first=James Macnabb|publisher=The Government Central Press|year=1896|isbn=|volume=I. Part I|location=Bombay|pages=[https://archive.org/details/in.ernet.dli.2015.280094/page/n200 175]–177}}</ref> એક દંતકથા કહે છે કે તેમનો જન્મ [[કચ્છ]]ના રાજાને ત્યાં થયો હતો, પરંતુ તેમને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા, કારણ કે જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે જે પણ તેમની સાથે લગ્ન કરશે તે પોતાનું રાજ્ય ગુમાવી દેશે અને યુવાન મૃત્યુ પામશે. ત્યજી દેવાયેલી બાળ રાણકદેવી હડમત અથવા જામ રાવલ નામના કુંભારને મળી આવી હતી, જેણે તેને પોતાની પુત્રી તરીકે ઉછેરી હતી.<ref name="PAI1971">{{cite book|last=Pai|title=Ranak Devi|url=https://books.google.com/books?id=tcivDgAAQBAJ|date=1 April 1971|publisher=Amar Chitra Katha Pvt Ltd|isbn=978-93-5085-089-3}}</ref><ref name="Shankar2007">{{cite book|author=Alaka Shankar|title=Folk Tales Of Gujarat|chapter-url=https://books.google.com/books?id=p7WSGDNrtt4C&pg=PA48|year=2007|publisher=Children's Book Trust|isbn=978-81-89750-30-5|pages=43–49|chapter=Ranak Devi}}</ref> આ દરમિયાન ખેંગારે માળવા સૈન્ય અભિયાન દરમિયાન જયસિંહની રાજધાની અણહિલવાડ પાટણના દરવાજા તોડી નાખ્યા હતા જેનાથી જયસિંહ રોષે ભરાયા હતા.<ref name="GBP1884">{{cite book|url=https://books.google.com/books?id=c70MAAAAIAAJ&pg=PA711|title=Gazetteer of the Bombay Presidency : Kathiawar|last=|first=|publisher=Government Central Press|year=1884|isbn=|editor=Watson|editor-first=James W.|volume=VIII|location=Bombay|pages=493–494}} {{PD-notice}}</ref><ref name="Shankar2007"/>
 
ખેંગાર [[જૂનાગઢ]]ના [[ઉપરકોટ કિલ્લો|ઉપકોટના કિલ્લા]]માં રહેતા હતા, પરંતુ રાણી રાણકાદેવીને જૂનાગઢ નજીક આવેલા ગિરનારના પહાડી કિલ્લામાં રાખ્યા હતા. તેમના ભત્રીજા વિસલ અને દેસલ એકમાત્ર એવી વ્યક્તિ હતા જેમને ચોકીદાર સિવાય ત્યાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી. ખેંગાર ઉપરકોટથી ગિરનારના કિલ્લા સુધી રાણકદેવીની મુલાકાતે જતા હતા. એક દિવસ તેમણે જોયું કે દેસલ ત્યાં નશામાં હતો અને રાણીના તમામ વિરોધ છતાં તેણે તેમની સાથે અયોગ્ય વ્યવહાર કરવાનો પ્રયત્ન કર્યો. આ ઘટના બાદ તેમણે દેસલ અને વિસલ બંનેને જૂનાગઢમાંથી હાંકી કાઢ્યા.<ref name="GBP1884"/><ref name="Shankar2007"/>