વાલમ (તા. વિસનગર): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2409:4041:2682:2201:8686:6056:72BD:483C (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
લીટી ૪:
| state_name = ગુજરાત
| district = મહેસાણા
| taluk_names = વિસનગર
| latd = 23.7
| longd = 72.55
| area_total =
| altitude =
લીટી ૧૭:
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
દૂધની ડેરી
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશો
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]], [[શાકભાજી]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશો
| blank_title_4 =
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],
| blank_value_4 =
[[કપાસ]],
}}
[[દિવેલી| દિવેલી]], [[શાકભાજી]]
}}'''વાલમ (તા. વિસનગર)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[ મહેસાણા જિલ્લો| મહેસાણા જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[વિસનગર તાલુકો|વિસનગર તાલુકા]]માં આવેલું એક ગામ છે. વાલમ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], ઉચ્ચતર માધ્યમિક શાળા, કન્યા શાળા, [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. વાલમ ગામનો હાથિયાનો ઉત્સવ પ્રખ્યાત છે.
| blank_title_4 =
| blank_value_4 =
}}'''વાલમ (તા. વિસનગર)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[ મહેસાણા જિલ્લો| મહેસાણા જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[વિસનગર તાલુકો|વિસનગર તાલુકા]]માં આવેલું એક ગામ છે. વાલમ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], ઉચ્ચતર માધ્યમિક શાળા, [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. વાલમ ગામનો હાથિયાનો ઉત્સવ પ્રખ્યાત છે.
 
વાલમ ગામમાં એક પુરાણી વાવ આવેલી છે. વાલમ ગામમાં મહાદેવ મંદિર, કૃષ્‍ણ મંદિર, સુલેશ્વરી માતાનું મંદિર આવેલુ છે. ચૈત્ર વદ નોમ ના દિવસે રાત્રે હાથીયા-ઠાઠું મહોત્સવ ઉજવવામાં આવે છે.
 
અહીં ચૈત્ર વદ નોમની રાત્રે ઉજવવામાં આવતો હાથિયા-ઠાઠું મહોત્સવનો ઉત્સવ પ્રખ્યાત છે.
વાલમ ગામ [[વિસનગર]]<nowiki/>થી ૧૦ કિ.મી.ના અંતરે ઊંઝા જવાના રસ્તે આવેલું છે. વાલમ પાસે [[રૂપેણ નદી]] વહે છે.
 
વાલમ ગામ [[વિસનગર]]<nowiki/>થી ૧૦ કિ.મી.ના અંતરે ઊંઝા જવાના રસ્તે આવેલું છે. વાલમ પાસે [[રૂપેણ નદી]] વહે છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
 
{{ગુજરાત ગામ સ્ટબ}}
 
[[શ્રેણી:વિસનગર તાલુકો]]