અણુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
હહ
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
{{Infobox atom}}
'''અણુ''' એક મૂળભૂત એકમ છે. જે એક ગાઢ કેન્દ્રિય નાભી ધરાવે છે. જેના ફરતે નકારાત્મક ચાર્જ ધરાવતા [[ઈલેક્ટ્રોન]] (વિજાણું) પ્રદક્ષિણા કરતા રહે ભોંસડીનાવ વિજળીક (પ્રતિક્રિયાત્મક) રીતે તટસ્થ એવા ન્યુટ્રોનનું (હાઇડ્રોજન - ૧ જેવા અપવાદને બાદ કરતા કે જે એક માત્ર એવો સ્થિર ન્યુક્લાઇડ છે કે જેની નાભીમાં એક પણ ન્યુટ્રોનનું અસ્તિત્વ નથી) મિશ્રણ ધરાવે છે. અણુના ઇલેક્ટ્રોન વિજચુંબકીય બળના કારણે અણુનાભીથી બંધાયેલા રહે છે. એ જ રીતે, અણુઓના સમુહ પણ એ જ પરીબળથી રાસાયણિક બંધનો દ્વારા એકબીજા સાથે જોડાઇને એક પરમાણુની રચના કરે છે. એક અણુ કે જે સરખી સંખ્યામાં પ્રોટોન તેમજ ઇલેક્ટ્રોન ધરાવતા હોય તે વિજળીક રીતે તટસ્થ હોય છે, નહીતર તે વિધેયાત્મક અથવા નકારાત્મક ચાર્જ ધારણ કરે છે અને તેને આયન તરીકે ઓળખાય છે.
 
{{Sci-stub}}
"https://gu.wikipedia.org/wiki/અણુ" થી મેળવેલ