બેણપ (તા. સુઈગામ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ગામ નુ નામ ઇંગ્લિશ માં લખ્યું
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું Kuvarsi Benap (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = Benapબેણપ
| state_name = ગુજરાત
| district = બનાસકાંઠા
લીટી ૨૬:
| blank_value_4 =
}}
'''Benapબેણપ (તા. સુઈગામ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[સુઈગામ તાલુકો|સુઈગામ તાલુકા]]માં આવેલું એક ગામ છે. બેણપ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. ગામમાં સાત પ્રાથમિક શાળાઓ આવેલ છે. જેમાં એક બેણપ પગાર કેન્દ્ર શાળા તેમજ માનગઢ પ્રા.શાળા, રામનગર પ્રા.શાળા, સોલંકીપુરા પ્રા.શાળા, આનંદનગર પ્રા.શાળા, બોડાણાવાસ પ્રા.શાળા અને વણોલપુરા પ્રા.શાળા આવેલ છે. આ ઉપરાંત ગામમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આવેલી છે. [[પંચાયતઘર]], પોસ્ટ ઓફિસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાત જેટલી આંગણવાડી તેમ જ દૂધની ડેરી, ગૌશાળા જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
== ધાર્મિક સ્થળો ==