રથયાત્રા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Add
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સાફ-સફાઇ.
લીટી ૧૭:
| duration = ૧ અઠવાડિયું, ૨ દિવસો
}}
[[File:Ratha Yatra Jagannath Puri 1907.gif|300px|thumb|[[જગન્નાથપુરી]]મામાં વર્ષરથયાત્રા, ૧૯૦૭માઇ.સ. રથયાત્રા૧૯૦૭]]
'''રથયાત્રા''' તે ભગવાન [[જગન્નાથ]], [[બલરામ]] અને [[સુભદ્રા]] સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી [[પંચાંગ]] પ્રમાણે [[અષાઢ સુદ ૨|અષાઢ સુદ બીજ]]ને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર [[ઓરિસ્સા]]નાં [[પુરી|જગન્નાથ પુરી]] શહેરમાં આવેલું છે.ગુજરાત માં અમદાવાદ પછીની મોટી રથયાત્રા ભાવનગરમાં નીકળે છે
 
==કથા==
લીટી ૨૬:
ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. [[ગુજરાત]]માં [[અમદાવાદ]]નાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, બીજા ક્રમે [[વડોદરા]]માં [[ઇસ્કોન]] દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. {{citation needed}} આ સિવાય [[સુરત]]માં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે. હરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.
 
જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડન્ડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિ.મી. દૂર સ્થિત ગુંડિચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ તહેવાર "રથયાત્રા" તરીકે ઓળખાય છે. આ રથ ખુબ જ મોટાં પૈડાંવાળા, સંપૂર્ણ કાષ્ટનાં બનેલા હોય છે. જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનો રથ આશરે ૪૫ ફિટ ઊંચો અને ૩૫ ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે.{{Sfn|Starza|1993|p=16}} પુરીનાં કલાકારો અને ચિત્રકારો આ રથનાં વિશાળ પૈડાંઓ કાષ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલપાંખડીઓ અને અન્ય આકૃત્તિઓ ચીતરે છે તેમજ સુંદર રીતે શણગારે છે. રથના સિંહાસનની પીઠિકા પર પણ ઉલટા કમળફૂલોની આકૃત્તિઓ ચિતરવામાં આવે છે.{{Sfn|Das|1982|p=40}} જગન્નાથનાં આ વિશાળ રથોને રથયાત્રા સમયે ખેંચવાની ક્રિયા પરથી [[અંગ્રેજી ભાષા]]માં "Juggernaut" (જગરનૉટ) શબ્દ રચાયો છે. આ રથયાત્રાને "ગુંડીચા યાત્રા" પણ કહેવામાં આવે છે.
 
રથયાત્રા સાથે સંકળાયેલી ખાસ નોંધપાત્ર વિધિ "છેરા પહેરા" ની છે. જેમાં તહેવાર દરમિયાન, ગજપતિ રાજા (ગજપતિ રાજ્યનો રાજા) સફાઈ કામદારનો પહેરવેશ સજી અને મૂર્તિઓ તથા રથની આસપાસની જગ્યા પાણી વડે ધોવાની વિધિ કરે છે. તે ઉપરાંત રથયાત્રાનાં આગમન પૂર્વે રાજા, અત્યંત ભક્તિભાવથી, સોનાનાં હાથાવાળા સાવરણાથી રથયાત્રાનો માર્ગ વાળે છે તેમજ તે પર સુખડકાષ્ટનું સુગંધી જળ અને પાવડર છાંટે છે. રિવાજ પ્રમાણે, ગજપતિ રાજા એ કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર અને મહાનુભાવ વ્યક્તિ ગણાય છે, તે પણ જગન્નાથજીની સેવામાં નાનામાં નાનું કામ પણ કરે છે અને એ દ્વારા આશય એવો સંદેશ આપવાનો હોય છે કે ભગવાન જગન્નાથજી સમક્ષ મહાશક્તિશાળી સમ્રાટ કે સામાન્ય ભક્ત વચ્ચે કોઈ ભેદ હોતો નથી.
લીટી ૪૧:
 
===રથયાત્રા, અમદાવાદ (ગુજરાત)===
[[File:Rathyatra Ahmedabad.jpg|thumb|રથયાત્રા (અમદાવાદ)]]
[[File:Rathyatra Ahmedabad.jpg|thumb|રથયાત્રા (અમદાવાદ)]]અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં ૧૪૦ વર્ષથી રથયાત્રા યોજાય છે. ઈ.સ.૨૦૧૭માં યોજાતી રથયાત્રા ૧૪૦મી રથયાત્રા છે.<ref name="અમદાવાદ">{{cite web | url=http://rathyatralive.com/ahmedabad-rath-yatra-jamalpur-jagannath-temple/48/ | title=અમદાવાદ રથયાત્રા | publisher=rathyatralive.com | access-date=25 જૂન 2017}}</ref> અહીં જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે. આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની [[જેઠ સુદ ૧૫|પૂનમ]]ને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે [[સાબરમતી નદી]]ના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં ૧૮-૨૦ હાથીઓ સાથે હજારો ભક્તો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે. ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.
{{મુખ્ય|રથ યાત્રા (અમદાવાદ)}}

રથયાત્રા સવારે ૭-૦૦ વાગ્યાની આસપાસ શરૂ થાય છે. એ પહેલાં પરંપરાગત રીતે [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|ગુજરાતના મુખ્યમંત્રી]] મંગલા આરતી (પ્રભાતની પહેલી આરતી)માં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈના પ્રતિકરૂપ "પહિંદ વિધી" કરે છે. રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે. જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સઘળાં યાત્રીકો, શ્રદ્ધાળુઓને મહા ભોજ (પ્રસાદીરૂપે ભોજન) કરાવાય છે. સાંજે ૮-૩૦ આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત આવે છે. આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથો સાથે ૧૮-૨૦ શણગારેલા હાથી અને વિવિધ અખાડાનાં સાધુઓ અને તેમનાં મહંતોની સવારીઓ પણ હોય છે.<ref name="અમદાવાદ"/>

અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે.<ref name="અમદાવાદ"/>
 
==ભારત બહાર રથયાત્રા==
[[Image:London_Rathayatra.JPG|thumb|150px|[[લંડન]]નાં ગ્રીન પાર્ક સ્ટેશન પાસેથી પસાર થઇ રહેલી રથયાત્રા, ઇ.સ. ૨૦૦૮]]
ભારતની બહાર પણ અનેક દેશોમાં છેલ્લાં ચાલીસેક વર્ષથી રથયાત્રોનું આયોજન થાય છે જેનો શ્રેય [[ઇસ્કોન]]નાં સંસ્થાપક આચાર્ય [[એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ]]ને જાય છે. અમેરિકાનાં લૉસ એન્જેલિસ, ન્યુ યોર્ક, સાન ડિયેગો, સાન ફ્રાંસિસ્કો વગેરે શહેરો ઉપરાંત [[યુનાઇટેડ કિંગડમ|ઇંગ્લેંડનાંઇંગ્લેંડ]]નાં [[લંડન]], [[બર્મિંગહામ]], કોવેન્ટ્રી, બ્રાઇટન, વગેરે શહેરો તથા [[પૅરિસ]], ટોરેન્ટો, [[બુડાપેસ્ટ]] વગેરે અનેક શહેરોમાં ઇસ્કોન દ્વારા જુન-જુલાઇ મહિનામાં રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રાઓ પાશ્ચાત્ય દેશોની પ્રણાલીને અનુસરતા તથા ત્યાંના કાયદાઓનું પાલન કરતા મોટેભાગે શનિ-રવિવારે યોજવામાં આવે છે, અને તે કારણે હંમેશા અષાઢી બીજને દિવસે યોજાય તેમ નથી બનતું.
 
===ધમરાઈ જગન્નાથ રથયાત્રા (બાંગ્લાદેશ)===