હુગલી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2409:4041:E17:B506:0:0:B1CB:AA08 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
 
લીટી ૧:
[[ચિત્ર:Kolkata - Hooghly River 2012-01-14 0531.JPG|thumb|right|300px|કોલકાતા ખાતે હુગલી નદી]]
'''હુગલી નદી''' [[ભારત]] દેશના પૂર્વ ભાગમાં આવેલા [[પશ્ચિમ બંગાળ]] રાજ્યમાં આવેલી એક મહત્વની નદી છે, જે [[ગંગા નદી]]ની ઉપનદીઓ પૈકીની એક છે. આ નદીના પૂર્વ કાંઠે ભારતનાં સૌથી મોટાં શહેરો પૈકીનું એક એવું [[કોલકાતા]] મહાનગર વસેલું છે. આ નદી પર પ્રખ્યાત ''હાવરા બ્રીજ'' તરીકે ઓળખાતો પુલ ઈ. સ. ૧૯૪૩માં બાંધવામાં આવ્યો હતો. આ નદીની લંબાઈ ૨૬૦ કિલોમીટર (૧૬૦ માઇલ) જેટલી છે. આ નદીમાં ઈ. સ. ૧૯૭૪માં ગંગા નદી પર બંધાયેલ ફરાક્કા બંધમાંથી નહેર દ્વારા પાણી લઈ જવામાં આવે છે, જેથી કોલકાતા બંદર પર માટી બેસવાથી થતું પુરાણ ઓછું થઈ શકે.
 
1. ભારતમાં હુગલી નદી પર આવેલું મહત્ત્વનું નદી બંદર કયું છે.?
-- કોલકતા છે.
 
{{geo-stub}}