જૂન ૨૪: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અપડેટ
લીટી ૩:
== મહત્વની ઘટનાઓ ==
* ૧૯૦૧ – ચિત્રકાર [[પાબ્લો પિકાસો]] ([[:en:Pablo Picasso|Pablo Picasso]])ના કલાસંગ્રહનું પ્રથમ પ્રદર્શન કરાયું.
* ૧૯૬૩ – [[યુનાઇટેડ કિંગડમ|યુનાઇટેડ કિંગડમે]] ઝાંઝીબારની અંતરિમ સરકારને બહાલી આપી.
* ૧૯૮૫ – અવકાશયાન 'ડિસ્કવરી'એ તેમનું મિશન (STS-51-G) પુરૂં કર્યું, જે તેમાં 'ભાર વિશેષજ્ઞ' તરીકે સામેલ, પ્રથમ આરબ અને પ્રથમ મુસ્લીમમુસ્લિમ એવા, 'સુલ્તાન બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સાઉદ' ને કારણે ખાસ યાદગાર બની રહ્યું.
* ૨૦૧૦ – જુલિયા ગિલાર્ડે ઓસ્ટ્રેલિયાનાં પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકેનું પદ સંભાળ્યું.
* ૨૦૧૫ - ગુજરાતના અમરેલી જિલ્લામાં [[૨૦૧૫ અમરેલી જળ હોનારત|જળ હોનારત]].
 
== જન્મ ==
* ૧૮૯૭ – [[પંડિત ઓમકારનાથ ઠાકુર]], ભારતીય સંગીત શિક્ષક, સંગીત વિશારદ અને શાસ્ત્રીય સંગીતના ગાયક. (અ. ૧૯૬૭)
*
* ૧૯૩૭ – અનિતા દેસાઈ, ભારતીય-અમેરિકન લેખક અને શિક્ષણવિદ્
*
== અવસાન ==
* ૧૫૬૪ – રાણી દુર્ગાવતી, ચંદેલ રાજપૂત વંશમાં જન્મેલાં ગોંડવાના (મ.પ્ર.)ના મહારાણી. (જ. ૧૫૨૪)
* ૧૯૮૦ – [[વરાહગીરી વેંકટગીરી|વી.વી.ગીરી]], ભારતના ચોથા રાષ્ટ્રપતિ. (જ. ૧૮૯૪)
*