રોલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
જોડણી સુધારી.
નાનું (Use Gujarat village stub template.)
નાનું (જોડણી સુધારી.)
 
}}
 
'''રોલા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]માં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા [[વલસાડ તાલુકો|વલસાડ તાલુકા]]નું ગામ છે. રોલા ગામમાં [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા]], દુધનીદૂધની ડેરી, [[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે.
 
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં [[મુંબઇ]] તેમ જ ઉત્તર દિશામાં [[સુરત]] ખાતે આવેલું છે.
૧,૦૪,૪૪૦

edits