બ્રહ્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 49.34.39.53 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
reason for why he is not worshipped is added
લીટી ૧૪:
 
== પૂજન ==
ભારતમાં બ્રહ્માની પૂજા મહદ્ અંશે થતી નથી, બહુજ અલ્પ સંખ્યક સમાજ બ્રહ્માનું પૂજન કરે છે, કારણ કે તે શ્રાપિત હતા કારણ કે તેઓ વિશ્વના સર્જક તરીકે ઘમંડી બન્યા હતા અને આ કારણે જ ભારતમાં બ્રહ્માનાં મંદિરો આંગળીને વેઢે ગણી શકાય તેટલા છે, જે પૈકિનું એક [[ગુજરાત]]માં [[ખેડબ્રહ્મા]]માં અને બીજું [[રાજસ્થાન]]નાં [[પુષ્કર]]માં છે. આ ઉપરાંત [[ગોવા]]માં અને [[હિમાચલ પ્રદેશ]]માં આવેલા અન્ય બે મંદિરો સિવાય બીજા કોઇ મંદિરો જાણીતા નથી જ્યાં ફક્ત બ્રહ્માની પૂજા થતી હોય.
 
{{હિંદુ ધર્મ}}