મહેન્દ્ર સિંઘ ધોની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
Removing Sakshi_Singh_Rawat,_Dhoni's_wife_at_Mad-o-Wat_salon_promotional_event.jpg, it has been deleted from Commons by Fitindia because: per [[:c:C
લીટી ૧૦:
ધોનીનો જન્મ [[રાંચી]], [[ઝારખંડ]] ખાતે થયો હતો.<ref>{{cite web|url=http://content-usa.cricinfo.com/india/content/player/28081.html|title=Players and Officials – MS Dhoni|work=Cricinfo }}</ref>તેના પિતાનુ નામ પાનસિંઘ છે. તેને જયાંતી ગુપ્તા નામે એક બહેન અને નરેન્દ્ર સિંઘ ધોની નામે એક ભાઇ છે.<ref>{{cite web|url=http://sports.ndtv.com/cricket/news/item/202092-ms-dhonis-sister-to-convey-schools-best-wishes|title=MS Dhoni's sister convey schools best wishes}}</ref><ref name="dhonipersonal">{{cite web|url=http://www.tribuneindia.com/2006/20060429/saturday/main1.htm | title=Ranchi rocker | date=29 April 2006 |work=The Tribune |location=India | access-date=12 May 2007}}</ref>તેણે પોતાનુ શિક્ષણ જવાહર વિદ્યામંદિર, શ્યામલી, ઝારખંડ ખાતે લીધુ હતુ. તેને નાનપણમાં બેડમિન્ટન અને ફુટબોલની રમત પ્રત્યે ખુબ લગાવ હતો. તે તેની ફુટબોલની ટીમનો ગોલકીપર હતો અને તેના ફુટબોલ પ્રશિક્ષકે તેને જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમવા મોકલ્યો હતો. તેણે ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા અને ત્યારબાદ તે ૧૯૯૫-૧૯૯૮ દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બન્યો હતો. તેના પ્રદર્શનના આધારે તેને ૧૯૯૭-૯૮ માં વિનુ માંકડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો.<ref name="dhonipersonal"/><ref>{{cite web|url=http://content-ind.cricinfo.com/ci/content/story/208617.html | title='The cameras used to pass by, now they stop for me'| date=4 May 2005 | publisher=[[Cricinfo]] | access-date=12 May 2007}}</ref>
 
 
[[ચિત્ર:Sakshi Singh Rawat, Dhoni's wife at Mad-o-Wat salon promotional event.jpg|thumbnail|સાક્ષી સિંઘ રાવત]]
ધોનીના લગ્ન ૪ જુલાઇ ૨૦૧૦ના રોજ સાક્ષી સિંઘ રાવત સાથે થયા હતા.