Content deleted Content added
→‎પ્રચાર: નવો વિભાગ
લીટી ૧૭:
 
@[[સભ્ય:Aniket|Aniket]] @[[સભ્ય:Dsvyas|Dsvyas]], આ સભ્ય દ્વારા વારંવાર પોતાની (કે અન્ય કોઇની) વેબસાઇટનો પ્રચાર લેખોમાં થઇ રહ્યો છે. તેમના યોગદાનો ચકાસી યોગ્ય પગલાં લેવા વિનંતી છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૧:૧૨, ૧૯ જૂન ૨૦૨૧ (IST)
 
:આપણે તેમને નવા હોવાને કારણે અતિઉત્સાહ અને નીતિઓથી અજાણ હોવાનું માની ને થોડો મોકો આપીએ. જો આમ ને આમ ચાલુ રહેશે તો પગલાં લઈશું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૪૬, ૩૦ જૂન ૨૦૨૧ (IST)