Content deleted Content added
→‎ચેતવણી: નવો વિભાગ
 
લીટી ૧૯:
 
:આપણે તેમને નવા હોવાને કારણે અતિઉત્સાહ અને નીતિઓથી અજાણ હોવાનું માની ને થોડો મોકો આપીએ. જો આમ ને આમ ચાલુ રહેશે તો પગલાં લઈશું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૪૬, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
 
== ચેતવણી ==
 
ભાઈ શ્રી શુભમભાઈ, તમે જ્યારે કોઈ યોગદાન કરો અને અહિં અનુભવી સભ્યો તે ફેરફારો ઉલટાવી દે તો એનો અર્થ એ થયો કે તમે કરેલું યોગદાન યોગ્ય નહોતું. તમે વારંવાર એનું એ જ લખાણ કે બાહ્ય કડીઓ ફરીફરી જે તે લેખમાં ઉમેરતા રહો તેને ભાંગફોડ/સંપાદન યુદ્ધ (Edit War) ગણવામાં આવે છે અને વારંવાર આમ કરતા રહેવાથી તમારા પર પ્રતિબંધ મૂકાવાની શક્યતા ઊભી થાય છે. તો તમને નમ્ર વિનંતિ કે સૌથી પહેલા તો ઉપર તમને મોકલેલા સ્વાગત સંદેશાને ધ્યાનથી વાંચી જાઓ, તેમાં આપેલી કડીઓની મુલાકાત લો અને થોડું પ્રારંભિક જ્ઞાન મેળવો અને અહિંની નીતિઓથી વાકેફ થાઓ અને પછી સૌને ઉપયોગી થઈ પડે તેવું યોગદાન કરો. જો કોઈ અસમંજસ હોય તો [[સભ્યની ચર્ચા:Dsvyas|મારો]], {{ping|Aniket|KartikMistry}} જેવા અનુભવી સભ્યોનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકો છો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૪:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)