જુનાગઢ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું DAUD KURESHI (talk) દ્વારા કરેલ ફેરફારોને 2402:8100:39A1:7A15:8020:A78D:F52E:5F50 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧૧૫:
શ્રી [[કૃષ્ણ]]ના લાડીલા ભક્ત શ્રી [[નરસિંહ મહેતા]]નું જુનાગઢ સંત સતી અને શૂરવીરોના ઐતિહાસિક શહેરને [[ગિરનાર]]નો આશ્રય મળેલો છે. મુચકુંદ રાજાના હસ્તે કાલયૌવન(કલ્યવાન)નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પધારે છે. ત્યાં પવિત્ર [[દામોદર કુંડ]] આવેલો છે. પ્રાચીન સમયના [[અશોક|સમ્રાટ અશોક]]નો શિલાલેખ પણ આવેલો છે. [[ચંપારણ્ય]]થી શ્રી [[શ્રીમદ્ વલ્લભાચાર્ય|મહાપ્રભુજી]] અહીં પધારે છે. અહીં ભગવત ચિંતન અને પારાયણ કરે છે તથા છપૈયાથી શ્રી નિલકંઠવર્ણી [[સ્વામિનારાયણ|ઘનશ્યામ]] મહારાજ અહીં પધારે છે અને સંત શ્રી રામાનંદ સ્વામીને ગુરુ ધારણ કરે છે તથા સહજાનંદ સ્વામી નામ ધારણ કરે છે. [[નરસિંહ મહેતા]] તથા શ્રી રામાનંદ સ્વામી જેવા સંતો, [[રાણકદેવી]] જેવા સતી અને [[રા' નવઘણ]] જેવા શૂરવીરો આ ધરતીના અમુલ્ય માનવ રત્નો છે. રા'નવઘણે પોતાની ધર્મની બહેનની રક્ષા માટે સિંધમાં ત્યાંની પાપી સત્તા સામે ધર્મયુદ્ધ લડીને વિજય મેળવ્યો હતો.
 
[[ધીરુભાઈ અંબાણી]]એ અહીં શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર શાળામાં અભ્યાસ કર્યો હતો. અહીં ગુજરાતનું ગોરવ ગણી શકાય એવા મકબરાઓ આવેલા છે જેનું સંરચના બેનમુન અને અજાયબ છે આ મકબરા એ જુનાગઢ ના જોવાલાયક સ્થળોમાં મુખ્ય આકર્ષણ પણ છે
 
<!--આ કામચલાઉ યાદી છે. સંપાદન કરાશે-->