વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અપડેટ. સ્થાનિક મતદાનની જરુર નથી!
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૭૩૪:
 
InternetArchiveBot એ એક વૈશ્વિક બૉટ છે, જે સંદર્ભોની મૃત કડીઓને InternetArchiveની મદદથી સજીવન કરે છે. ગુજરાતી વેબસાઇટ્સ અને સમાચારપત્રો મોટાભાગે તેમના જૂનાં સમાચારોને યોગ્યરુપે જાળવતા ન હોવાથી તેમાંથી લીધેલો સંદર્ભ સમય જતા મૃત થઇ જાય છે અને યોગ્ય સમયે તેને અર્કાઇવ ન કરતા તે મૃત જ રહે છે. આ બોટ આ કામ આપમેળે અને ઝડપી બનાવે છે. તેને વૈશ્વિક હક્ક આપવા માટેની ચર્ચા https://meta.wikimedia.org/wiki/Steward_requests/Bot_status#Global_bot_status_for_InternetArchiveBot પર શરુ થઇ છે. જો કોઇને રસ હોય તો ચર્ચામાં ભાગ લઇ શકે છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૨:૫૬, ૧ જુલાઇ ૨૦૨૧ (IST)
:{{Ping|Cyberpower678|Harej}} Can you please enable the bot here? AFAIR we had approved it locally 1-2 years ago. -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૨૨:૫૯, ૧ જુલાઇ ૨૦૨૧ (IST)