ભૃગુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Dhrumil2607 (ચર્ચા | યોગદાન) |
Dhrumil2607 (ચર્ચા | યોગદાન) |
||
લીટી ૨૩:
== ભૃગુ સંહિતા ==
ભૃગુને હિન્દુ જ્યોતિષવિદ્યાના પિતા તરીકે શ્રેય આપવામાં આવે છે અને પ્રથમ જ્યોતિષીય ગ્રંથ ભૃગુ સંહિતા તેમના લેખકત્વને આભારી છે. આ ગ્રંથમાં 5 મિલિયનથી વધુ જન્માક્ષર સમાવિષ્ટ છે, જેમાં તેણે બ્રહ્માંડના દરેક જીવનું ભાગ્ય લખ્યું છે. લોકપ્રિય પરંપરા અનુસાર, આ જન્માક્ષરોમાંથી ફક્ત સો ભાગમાં આ જ યુગમાં ટકી છે.
== કથા ==
|