સોમવાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 103.206.136.88 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
 
લીટી ૨:
 
[[સંસ્કૃત]]માં સોમવારને (इन्दुवासरम्) થી ઓળખવામાં આવે છે. દુનિયાની મોટાભાગની ભાષાઓમાં આ વારનાં નામનો અર્થ '[[ચંદ્ર]]નો વાર' તેવો થાય છે, અમુક ભાષાઓમાં તેનો અર્થ 'રવિવાર પછીનો' અને અમુકમાં 'પ્રથમ દિવસ' તેવો અર્થ પણ થાય છે. [[હિંદુ ધર્મ]]ના લોકોમાં સોમવારના દિવસે શિવજીના દર્શન અને પૂજા કરવાનો તેમ જ ઉપવાસ (એકટાણું) કરવાનો અનેરો મહિમા છે. એમાં પણ વિશેષ કરીને [[શ્રાવણ]] મહિનામાં સોમવારનું ધાર્મિક મહત્વ અત્યંત વધારે હોય છે.
 
ચંદ્ર એ અત્રિપુત્ર કહેવાય છે.અત્રિને દુર્વાસા,ચંદ્ર અને દત્તાત્રેય એમ ત્રણ પુત્રો હતાં.ચંદ્રથી માતાનું સુખ જોવામાં આવે છે.ચંદ્ર મનથી જન્મેલો છે.ચંદ્રનો મન પર પ્રભાવ હોય છે.પૂર્ણિમાના દિવસે ચંદ્રનું બળ વધે એટલે વિચારો અને કલ્પના શક્તિ ખીલે એવું માનવામાં આવે છે.
 
ચંદ્ર પ્રધાન વ્યક્તિ ધૂની હોય શકે,સંવેદનશીલ હોય શકે અને દેખાવડી હોય છે.ચંદ્રનો ફેફસાં પર પ્રભાવ હોય છે.
 
{{અઠવાડિયાના વારનાં નામો}}