જુલાઇ ૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
અપડેટ
લીટી ૩:
== મહત્વની ઘટનાઓ ==
* ૧૮૯૨ – [[દાદાભાઈ નવરોજી]], બ્રિટનની સંસદમાં ચુંટાયેલા પ્રથમ ભારતીય સભ્ય બન્યા.
* ૧૯૪૭ – [[સોવિયેત યુનિયન]]માં [[એ.કે.-૪૭]] રાઇફલનું ઉત્પાદન શરૂ કરાયું.
* ૧૯૬૪ – મલાવીએ [[યુનાઇટેડ કિંગડમ]]થી સ્વતંત્રતાની ઘોષણા કરી.
* ૨૦૦૬ – [[ભારત]] અને [[ચીન]] વચ્ચેનો [[નાથુલા ઘાટ]], જે [[ભારત-ચીન યુદ્ધ]] સમયથી બંધ કારાયો હતો તે ૪૪ વર્ષ પછી,વ્યાપાર માટે ફરી ખુલ્લો કરાયો.
* ૧૯૭૫ – કોમોરોસે ફ્રાન્સથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
* ૨૦૦૬ – [[ભારત]] અને [[ચીન]] વચ્ચેનો [[નાથુલા ઘાટ]], જે [[૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ|ભારત-ચીન યુદ્ધ]] સમયથી બંધ કારાયોકરાયો હતો તે ૪૪ વર્ષ પછી, વ્યાપાર માટે ફરી ખુલ્લો કરાયો.
*
 
== જન્મ ==
* ૧૮૩૭ – [[આર.જી. ભંડારકર]], ભારતીય પ્રાચ્યવાદી અને વિદ્વાન (અ. ૧૯૨૫)
*
* ૧૯૦૧ – [[શ્યામાપ્રસાદ મુખરજી]], ભારતીય રાજકારણી, બેરિસ્ટર અને શિક્ષણવિદ, જેમણે વડા પ્રધાન જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે સેવા આપી હતી.
*
* ૧૯૦૫ – [[જીવરામ જોષી]], ગુજરાતી બાળસાહિત્યકાર. (અ. ૨૦૦૪)
* ૧૯૨૪ – મહિમ બોરા, ભારતીય લેખક અને શિક્ષણવિદ (અ. ૨૦૧૬)
* ૧૯૩૫ – [[તેનજીન ગ્યાત્સો]], ૧૪મા દલાઈ લામા.
* ૧૯૮૫ – રણવીર સિંહ, ભારતીય ફિલ્મ અભિનેતા.
 
== અવસાન ==
* ૧૯૮૬ – [[જગજીવન રામ]], ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૪થા નાયબ વડા પ્રધાન (જ. ૧૯૦૮)
* ૧૯૮૬ – [[જગજીવનરામ]], ભારતીય રાજકારણી (જ. ૧૯૦૮), તેમનાં પુત્રી [[મીરાં કુમાર]] હાલમાં [[લોક સભા]]નાં પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા.
* ૧૯૯૧ – [[અનવર મહમદભાઈ આગેવાન]], ગુજરાતી લેખક. (જ. ૧૯૩૬)
* ૨૦૦૨ – [[ધીરુભાઈ અંબાણી]], ભારતીય ઉદ્યોગપતિ (જન્મ ૧૯૩૨)
* ૧૯૯૭ – [[ચેતન આનંદ]], ભારતીય દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક (જ. ૧૯૨૧)
*
* ૨૦૦૨ – [[ધીરુભાઈ અંબાણી]], ભારતીય ઉદ્યોગપતિ (જન્મજ. ૧૯૩૨)
* ૨૦૧૮ – [[અમૃતલાલ વેગડ]], ગુજરાતી અને હિંદી ભાષાના લેખક અને ચિત્રકાર. (જ. ૧૯૨૮)
 
== તહેવારો અને ઉજવણીઓ ==
*
 
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/july/6 બી.બી.સી.(BBC): આજનો દિવસ]