આસો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
આ હિંદુ વૈદિક પંચાગ-[[વિક્રમ સંવત]]નો બારમો મહિનો છે. આ મહિના પહેલાં [[ભાદરવો| ભાદરવો મહિનો]] હોય છે, જ્યારે [[કારતક| કારતક મહિનો]] આ મહિના પછી આવતો મહિનો છે.<br />
આ હિંદુ વૈદિક પંચાગ-[[શક સંવત]]નો સાતમો મહિનો છે. આ મહિના પહેલાં [[ભાદરવો| ભાદરવો મહિનો]] હોય છે, જ્યારે [[કારતક| કારતક મહિનો]] આ મહિના પછી આવતો મહિનો છે.<br />
વિક્રમ સંવત અનુસાર આસો મહિનામાં નવરાત્રી, દશેરા, શરદપુનમ, વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદશ તેમ જ દિવાળીના તહેવારો આવે છે.<br />
વિક્રમ સંવત આસો સુદ એકમ : નવરાત્રી આરંભ<br />
"https://gu.wikipedia.org/wiki/આસો" થી મેળવેલ